Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\mathrm{CaCO}_3$ અને $\mathrm{MgCO}_3$ ના મિશ્રણનું વજન $2.21 \mathrm{~g}$ છે. જેને ગરમ કરતાં $1.152$ ગ્રામ પદાર્થ બાકી રહે છે. તો મિશ્રણનું બંધારણ શોધો. $\left(\mathrm{CaCO}_3\right.$ અને $\mathrm{MgCO}_3$ ના અ-ભાર અનુક્રમે $100,$ $84 \mathrm{~g} / \mathrm{mol})$
જ્યારે $35\, mL \,0.15\, M$ લેડ નાઈટ્રેટ દ્રાવણને $0.12\, M$ ક્રોમિક સલ્ફેટનાં $20\, mL$ દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે ત્યારે લેડ સલ્ફેટનાં ....... $\times 10^{-5}$ મોલ્સ (moles)નું અવક્ષેપન થશે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)
એક અજ્ઞાત મોનોહાઈડ્રીક આલ્કોહોલ, $R-OH$ ના $4.5\, mg$ નો એક નમૂનાને મિથાઈલ મેગ્નેશિયમ આયોડાઈડમાં ઉમેરવામાં આવે છે. નીકળતા વાયુને ભેગો કરી તેનું કદ $3.1\,mL$ માપવામાં આવ્યું, તો અજ્ઞાત આલ્કોહોલનો અણુભાર $........\,g / mol$ છે. (નજીકનો પૂર્ણાંક)