$0.10 \mathrm{M} \mathrm{Mg}^{2+}$ આયનો ધરાવતા દ્રાવણમાંથી કઈ $pH$ પર $\mathrm{Mg}(\mathrm{OH})_2\left[\mathrm{~K}_{\mathrm{sp}}=1 \times 10^{-11}\right]$ ના અવક્ષેપન ની શરૂઆત થાય છે તે____________.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો $H_2S$ વાયુને $Mn^{2+}\,,Ni^{+2},\, Cu^{+2}$ અને $Hg^{+2}$ આયન ધરાવતા મિશ્રણ માંથી પસાર કરવામાં આવે તો જલીય દ્રાવણ એસિડિક બને છે. તો નીચેના પૈકી કોના અવક્ષેપ મળશે.?