[અણુ દળ - ${Na}: 23.0\, {u}, {O}: 16.0\, {u}, {P}: 31.0 \,{u}]$
કારણ: દ્રાવકના $1000 g$ માં એક મોલ દ્રાવ્ય પદાર્થ ધરાવતા દ્રાવણને એક મોલલ દ્રાવણ કહેવામા આવે છે.
આપેલ : કાર્બન, હાઈડ્રોજન અને નાઈટ્રોજન ના પરમાણ્વીય દળો અનુક્રમે $12,\, 1$ અને $14 \, amu$ છે.