$1000$ મિલી દ્રાવણમાં $6$ ગ્રામ $\left( \frac{\text{6}}{\text{60}}\text{ =0}\text{.1 } \right)$ મોલ યુરિયા
યુરિયાના દ્રાવણની સાંદ્રતા $= 0.1\,m$ થાય.
આઇસોટોનિક એટલે સમાન મોલર સાંદ્રતા ધરાવતાં દ્રાવણો
$0.1\,M$ $KCl$ અને $ 0.1\,M $ યુરિયા ($0.6\%$) ની સાંદ્રતા સમાન બને.