MCQ
$1 + (1 + 2) + (1 + 2 + 3) + …..n $ પદ સુધી = …..
  • A
    $n^2 - 2n + 6$
  • B
    $\frac{{n(n + 1)(2n - 1)}}{6}$
  • C
    $n^2 + 2n + 6$
  • D
    $\frac{{n(n + 1)(2n + 1)}}{6}$

Answer

$1 + (1 + 2) + (1 + 2 + 3) + ….n$ પદ સુધી 

$ = \sum\limits_{n = 1}^n {\,\sum\limits_{n = 1}^n n } \,\,\, = \sum\limits_{n = 1}^n {\,\,\frac{n}{2}(n + 1)} \,\,\, = \frac{1}{2}[\sum {{n^2} + \sum n } ]\,\,\,$

$ = \frac{1}{2}\left[ {\frac{n}{6}(n + 1)(2n + 1) + \frac{n}{2}(n + 1)} \right]$

$ = \frac{1}{2}\,.\,\frac{n}{6}(n + 1)(2n + 1 + 3)\,\,\, = \frac{{n(n + 1)(n + 2)}}{6}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\mathop {\lim }\limits_{x \to \infty } \left[ {\frac{{{1^3} + {2^3} + {3^3} + ....... + {n^3}}}{{{n^4}}}} \right] = $
જો $\cos \left( {\alpha + \beta } \right) = \frac{4}{5}$ અને $\sin \left( {\alpha - \beta } \right) = \frac{5}{{13}}$,કે જ્યાં $0 \le \alpha ,\beta \le \frac{\pi }{4}$. તો $\tan 2\alpha $ મેળવો.
જો $\left| {z + 4} \right| \le 3$, તો $\left| {z + 1} \right|$ની મહતમ કિંમત મેળવો.
જો $b$ એ એવી અનંત સમગુણોત્તર શ્રેણીનું પહેલું પદ છે જેનો સરવાળો પાંચ થાય તો $b$ ની કિમત ક્યાં અંતરાલમાં આવે ?
બિંદુઓ  $A(2,0), B(3,1)$ ને જોડતી રેખાને બિંદુ $A$ થી વિષમઘડી દિશામાં ${15^o}$ ખૂણે ભ્રમણ કરવામાં આવે તો રેખાનું નવું સમીકરણ મેળવો.
એક $n-$ આંકડાવાળી ઘન સંખ્યા છે. ત્રણ આંકડા $2,5,7$ વડે  $n$ અલગ અલગ આંકડાની ઓછામાં ઓછી  $900$ સંખ્યા બનાવી શકાય છે. તો $n$ ની ન્યુનતમ  કિમત કેટલી થાય ?
રેખાઓ $x + y = 0, 3x + y = 4$ અને $x + 3y = 4$ વડે બનતું ત્રિકોણ કયું હશે ?
ધારો કે $(2,0)$ માંથી પસાર થતા એક વર્તુળનું કેન્દ્ર $(\mathrm{h}, \mathrm{k})$ બિંદુ આગળ છે. ધારો કે $\left(x_{\mathrm{c}}, y_{\mathrm{c}}\right)$ એ, રેખાઓ $3 x+5 y=1$ અને $(2+\mathrm{c}) x+5 \mathrm{c}^2 y=1$ નું છેદબિંદૂ છે. જો $\mathrm{h}=\lim _{\mathrm{c} \rightarrow 1} x_{\mathrm{c}}$ અને $\mathrm{k}=\lim _{\mathrm{c} \rightarrow 1} y_{\mathrm{c}}$ હોય તો આ વર્તુળનું સમીકરણ ............... છે. 
સમીકરણ $x^2 - |x| - 6 = 0$ ના વાસ્તવિક બીજનો ગુણાકાર = .......
જો પાંચ અવલોકનો  $x, x + 2, x + 4, x + 6 $ અને $x + 8$  નો મધ્યક $11$  હોય તો છેલ્લા ત્રણ અવલોકનોનો મધ્યક કેટલો થાય ?