MCQ
$1-10.9,11-20.9,21-30.9,…$ આ કયા પ્રકારનું આવૃત્તિ$-$વિતરણ છે $?$
  • A
    નિવારક
  • B
    સાન્તા
  • આવરિત $($અનિવારક$)$
  • D
    પૂરક

Answer

Correct option: C.
આવરિત $($અનિવારક$)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કંપની X જુદા-જુદા બે મોડલની કાર પાંચ કલરમાં અને કંપની Y જુદા-જુદા બે મોડલની કાર ચાર કલરમાં બનાવે છે. એક વ્યક્તિ આ કારમાંથી કોઈ એક કાર કેટલી રીતે પસંદ કરી શકે ?
$f : Z - \{0\} \rightarrow N$ અને $f (x) = x^2 , x \in Z - \{0\}$ એ કયા પ્રકારનું વિધેય છે $?$
જો $(Q3- M) > (M – Q1)$ હોય, તો વિષમતાનો પ્રકાર જણાવો.
ગુણોત્તર શ્રેણીનું બીજુ નામ જણાવો.
$( -1)!$ એટલે$.......$
જો g: P → Q તો ગણ Q ને વિધેય g નો શું કહેવાય ?
ગૌણ માહિતી માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે $?$
સ્ટીલના પાઈપ બનાવતી એક કંપનીના $6$ પાઇપોની લંબાઈ $($મીટરમાં$)$ નીચે પ્રમાણે છે :
$1.05,1.15,0.98,1.12,0.89,0.95$
નીચેનામાંથી કયું વિધાન સત્ય છે $?$
“કારખાનામાં સ્કૂનું દૈનિક ઉત્પાદન વિશેની અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરતા શું મળે $?$
એક ગુણોત્તર-શ્રેણી માટે જો r = 1 અને $S _5=625$ હોય, તો પ્રથમ પદ જણાવો.