Question types

માહિતીનું નિરૂપણ question types

125 questions across 6 question groups — pick any mix to generate a આંકડાશાસ્ત્ર paper with step-by-step answer keys.

125
Questions
6
Question groups
5
Question types
Sample Questions

માહિતીનું નિરૂપણ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 1MCQ1 Mark
“કારખાનામાં સ્કૂનું દૈનિક ઉત્પાદન વિશેની અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરતા શું મળે $?$
  • A
    ગુણાત્મક વર્ગીકરણ
  • B
    કોષ્ટક
  • C
    સાદું વર્ગીકરણ
  • આવૃત્તિ વિતરણ

Answer: D.

View full solution
Q 2MCQ1 Mark
નીચેનામાંથી ગુણધર્મ કયો છે $?$
  • A
    વજન
  • B
    આવક
  • પ્રામાણિકતા
  • D
    ઉંમર

Answer: C.

View full solution
Q 3MCQ1 Mark
આકૃતિના કેટલા પ્રકાર છે $?$
  • A
    પાંચ
  • B
    ત્રણ
  • ચાર
  • D
    બે

Answer: C.

View full solution
Q 4MCQ1 Mark
કઈ આકૃતિમાં ભાષાનો બાધ રહેતો નથી $?$
  • A
    ખંભાકૃતિ
  • ચિત્રાકૃતિ
  • C
    વૃત્તાંશ આકૃતિ
  • D
    વર્તુળાકૃતિ એકમાપી

Answer: B.

View full solution
Q 5MCQ1 Mark
વૃત્તાંશ આકૃતિમાં કુલ માહિતીને કેટલા અંશ બરાબર ગણવામાં આવે છે $?$
  • $360^{\circ}$
  • B
    $90^{\circ}$
  • C
    $180^{\circ}$
  • D
    $150^{\circ}$

Answer: A.

View full solution
આપેલ માહિતીની પેટા માહિતીનો જથ્થો સંખ્યાત્મક રીતે મોટો હોય ત્યારે કઈ આકૃતિનો ઉપયોગ કરશો ?
View full solution
એક શાળાના શૈક્ષણિક સ્ટાફમાં $30$ દિવસ દરમિયાન ગેરહાજર રહેનાર શિક્ષકોની સંખ્યાના આધારે તૈયાર કરેલું આવૃત્તિવિતરણ નીચે પ્રમાણે છે. તે પરથી “થી વધુ પ્રકારનું સંચમી આવૃત્તિ$-$વિતરણ તૈયાર કરો.
ગેરહાજરીના દિવસો $0$ $1$ $2$ $3$ $4$ $5$ $6$
શિક્ષકોની સંખ્યા $5$ $7$ $5$ $6$ $4$ $2$ $1$
View full solution
જુદા$-$જુદા દિવસ દરમિયાન સર્વિસ$-$સ્ટેશનમાં આવેલ કારની સંખ્યાનું આવૃત્તિ$-$વિતરણ નીચે મુજબ છે. તે માટે “થી ઓછા પ્રકારનું સંચમી આવૃત્તિ$-$વિતરણ તૈયાર કરો.
કારની સંખ્યા $5$ $6$ $7$ $8$ $9$ $10$
દિવસોની સંખ્યા $5$ $10$ $15$ $8$ $7$ $5$
View full solution
નીચે આપેલ કોષ્ટકની પૂર્તિ કરો :
વર્ષ કારીગર કુલ
સ્થાનિક બિનસ્થાનિક
પુરુષ સ્ત્રી કુલ પુરુષ સ્ત્રી કુલ પુરુષ સ્ત્રી કુલ
$2010$ $1200$   $1500$ $300$   $500$      
$2011$   $600$   $300$ $100$   $2300$    
View full solution
એક કૉમર્સ કૉલેજમાં અભ્યાસ કરતા $1400$ વિદ્યાર્થીઓ પૈકી પ્રથમ વર્ષ બી.કૉમ.માં $500,$ દ્વિતીય વર્ષ બી.કૉમ.માં $450$ અને બાકીના વિદ્યાર્થીઓ તૃતીય વર્ષ બી.કૉમ.માં હતા. આ માહિતીને કોષ્ટકમાં રજૂ કરો.
View full solution
નીચે આપેલ આવૃત્તિ$-$વિતરણમાં દરેક વર્ગની વર્ગલંબાઈ જણાવો $?$
વર્ગ $0-9$ $10-29$ $30-34$ $35-49$ $50-70$
આવૃત્તિ $20$ $30$ $30$ $15$ $5$
View full solution
એક શહેરની એક સોસાયટીમાં રહેતાં $30$ કુટુંબોમાં બાળકોની સંખ્યા નીચે પ્રમાણે છે. આ માહિતી પરથી યોગ્ય આવૃત્તિ$-$વિતરણ મેળવો.
$0$ $1$ $0$ $2$ $2$ $1$ $1$ $2$ $2$ $3$ $2$ $1$ $1$ $2$ $1$
$1$ $2$ $2$ $3$ $3$ $1$ $1$ $2$ $2$ $2$ $3$ $0$ $2$ $1$ $1$
View full solution
નીચેની માહિતીને કોષ્ટકમાં રજૂ કરો : એક શાળામાં ધોરણ $11$ અને $12$ માં કુલ $300$ વિદ્યાર્થીઓ છે, જેમાં $160$ છોકરાઓ છે. ધોરણ $11$ માં કુલ $140$ વિદ્યાર્થીઓ છે, જેમાં $80$ છોકરીઓ છે.
View full solution
નીચે આપેલ આવૃત્તિ$-$વિતરણ પરથી મૂળ આવૃત્તિ$-$વિતરણ મેળવો :
મધ્ય $-$ કિંમત $4$ $12$ $20$ $28$ $36$ $44$ $52$
આવૃત્તિ $3$ $6$ $9$ $13$ $8$ $5$ $2$
View full solution
નીચે આપેલ “થી વધુ પ્રકારના સંચયી આવૃત્તિ$-$વિતરણ પરથી મૂળ આવૃત્તિ$-$વિતરણ તૈયાર કરો :
થી વધુ $25$ $30$ $35$ $40$ $45$ $50$ $55$ $60$ $65$
સંચમી આવૃત્તિ $100$ $96$ $87$ $70$ $45$ $25$ $14$ $6$ $1$
View full solution
એક ફેક્ટરીમાં કારીગરો બે પાળીમાં કામ કરે છે. કુલ કારીગરોની સંખ્યા $5000$ છે. પ્રથમ પાળીમાં કારીગરોની સંખ્યા $2000$ છે. તેમાં સ્થાનિક કારીગરોમાં પુરુષ કારીગરોની સંખ્યા $1200$ અને સ્ત્રી કારીગરોની સંખ્યા $300$ છે. બીજી પાળીમાં સ્થાનિક કારીગરોમાં પુરુષ કારીગરોની સંખ્યા $2000$ અને સ્ત્રી કારીગરોની સંખ્યા $600$ છે. ફેક્ટરીમાં કુલ સ્ત્રી કારીગરોની સંખ્યા $1200$ છે, જેમાંથી $500$ સ્ત્રી કારીગરો પ્રથમ પાળીમાં કામ કરે છે. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં દર્શાવો.
View full solution
એક શાળામાં કુલ $1000$ વિદ્યાર્થી હતા. જેમાં ધોરણ $10, 11, 12$ માં વિદ્યાર્થીઓનું પ્રમાણ $2 : 2 : 1$ હતું. ધોરણ $10$ માં શાળાના કુલ વિદ્યાર્થીઓના $25 \%$ છોકરા હતા. ધોરણ $11$ માં છોકરા છોકરીઓ કરતાં ત્રણ ગણા હતા. ધોરણ $12$ માં છોકરા અને છોકરીઓની સંખ્યા સરખી હતી. આ માહિતીને કોષ્ટકમાં દર્શાવો.
View full solution
નીચે જણાવેલ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો.
એક જાહેર પરીક્ષામાં કુલ $800$ ઉમેદવારો બેઠા હતા. આ ઉમેદવારો પૈકી છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં કુલ સંખ્યાના $20 \%$ વધુ હતી. પાસ થનાર ઉમેદવારોની સંખ્યા નાપાસ થનાર ઉમેદવારો કરતાં $420$ વધુ હતી. નાપાસ થનાર છોકરાઓની સંખ્યા $130$ હતી.
View full solution
એક શહેરના $40$ ફેરિયાઓની સરેરાશ દૈનિક આવક $(₹$ માં$)$ ના આંકડામાં નીચે પ્રમાણે છે. તેના વર્ગ ની મધ્યકિમત $650$ અને વર્ગલંબાઈ $100$ હોય તેવું નિવારક આવૃત્તિ$-$વિતરણ તૈયાર કરો.
$539$ $476$ $513$ $436$ $453$ $670$ $953$ $972$ $691$ $587$
$822$ $999$ $469$ $447$ $442$ $680$ $513$ $560$ $737$ $687$
$1044$ $891$ $560$ $481$ $478$ $460$ $476$ $563$ $558$ $1080$
$1033$ $707$ $660$ $602$ $503$ $493$ $504$ $443$ $550$ $900$
View full solution
એક પરીક્ષામાં $30$ વિધાર્થીઓએ $100$ માંથી મેળવેલ ગુણ નીચે દર્શાવ્યા છે. તેના પરથી સમાન અંતરાલવાળું અને પ્રથમ વર્ગ $30-39$ હોય તેવું અનિવારક સતત આવૃત્તિ$-$વિતરણ તૈયાર કરો.
$72$ $81$ $80$ $62$ $75$ $58$ $66$ $85$ $36$ $80$ $88$ $82$ $40$ $34$ $54$
$57$ $57$ $68$ $34$ $41$ $53$ $49$ $64$ $46$ $39$ $57$ $73$ $52$ $58$ $44$
View full solution
એક ઉચ્ચતર માધ્યમિક શાળાની ચૂંટણીમાં વિજ્ઞાનપ્રવાહના કુલ $200$ વિદ્યાર્થીઓએ મત આપ્યા જેમાં $40 \%$ છોકરીઓ હતી. ધોરણ $11$ અને $12$ માં વિધાર્થીઓની સંખ્યા સમાન છે. થયેલ મત રદ કરવામાં આવ્યા $10\%$ મત આવ્યા. ધોરણ $11$ અને $12$ માં માન્ય થયેલ મતનું પ્રમાણ $7 : 8$ હતું. જે પૈકી $40$ છોકરીઓ ધોરણ $11$ ની હતી અને $38$ છોકરીઓ ધોરણ $12$ ની હતી. ધોરણ $12$ માં છોકરા અને છોકરીઓના સરખા મત રદ થયા હતા. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો.
View full solution
કોઈ એક વસ્તુના $40$ દિવસના છૂટક ભાવ $(₹$ માં$)$ ની માહિતી નીચે મુજબ છે. માહિતીની વર્ગલંબાઈ $1 ($એક$)$ હોય અને એક વર્ગ $19$ થી $19.99$ હોય તેવું અનિવારક આવૃત્તિ$-$વિતરણ મેળવો.
$20.75$ $21.30$ $20.50$ $18.20$ $17.00$ $17.65$ $18.70$ $21.87$
$19.40$ $21.30$ $18.35$ $22.45$ $23.15$ $22.95$ $22.18$ $20.26$
$22.25$ $23.43$ $24.20$ $23.80$ $23.50$ $23.60$ $24.80$ $24.10$
$23.45$ $23.56$ $23.95$ $23.00$ $23.80$ $24.30$ $24.52$ $18.65$
$18.40$ $17.42$ $18.10$ $23.60$ $18.65$ $24.35$ $24.15$ $22.18$
View full solution
$50$ ગુણની એક કસોટીમાં $50$ વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે :
$16$ $18$ $27$ $31$ $43$ $25$ $28$ $30$ $29$ $15$
$20$ $27$ $31$ $34$ $39$ $41$ $22$ $28$ $31$ $16$
$21$ $29$ $38$ $24$ $30$ $24$ $26$ $17$ $30$ $22$
$28$ $35$ $23$ $18$ $24$ $32$ $37$ $27$ $32$ $38$
$19$ $25$ $33$ $25$ $29$ $25$ $34$ $45$ $26$ $24$
  1. આ માહિતી પરથી $5$ વર્ગલંબાઈવાળું આવૃત્તિ વિતરણ મેળવો.
  2. “થી ઓછા” અને “થી વધુ પ્રકારના સંચયી આવૃત્તિ$-$વિતરણ મેળવો.
  3. જો પાસ થવાનું ધોરણ $20$ ગુણ હોય, તો કેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા હશે $?$
  4. જો ઓછામાં ઓછા $30$ ગુણ મેળવનારને પ્રથમ વર્ગ આપવામાં આવે, તો આવા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો.
View full solution
$400$ વ્યક્તિઓની માસિક બચતનું વિતરણ નીચે પ્રમાણે છે :
બચત $(₹)$ $0-1000$ $1001-2000$ $2001-3000$ $3001-4000$ $4001-6000$ $6000$
વ્યક્તિઓની સંખ્યા $25$ $40$ $50$ $150$ $90$ $45$
આ આવૃત્તિ$-$વિતરણ પરથી નીચે જણાવેલ પ્રશ્નોના જવાબ આપો :
$(i)$ ત્રીજા વર્ગની મધ્યકિંમત શોધો.
$(ii)$ ખુલ્લા છેડાવાળા વર્ગનું અધઃસીમાબિંદુ શોધો.
$(iii)\ ₹ 1000$ થી વધુ અને $₹ 4001$ થી ઓછી બચત ધરાવતી વ્યક્તિઓની સંખ્યા શોધો.
$(iv)$ ચોથા વર્ગની વર્ગલંબાઈ શોધો.
$(v)\ ₹ 4000$ કે તેથી ઓછી બચત ધરાવતી વ્યક્તિઓની સંખ્યા શોધો.
View full solution
એક ઉચ્ચતર માધ્યમિક શાળાની ચૂંટણીમાં વિજ્ઞાનપ્રવાહના કુલ 200 વિદ્યાર્થીઓએ મત આપ્યા જેમાં 40 % છોકરીઓ હતી. ધોરણ 11 અને 12માં વિદ્યાર્થીઓની સંખ્યા સમાન છે. થયેલ મતદાનમાં 10 % મત રદ કરવામાં આવ્યા. ધોરણ 11 અને 12માં માન્ય થયેલ મતનું પ્રમાણ 7 : 8 હતું. જે પૈકી 40 છોકરીઓ ધોરણ 11ની હતી અને 38 છોકરીઓ ધોરણ 12ની હતી. ધોરણ 12માં છોકરા અને છોકરીઓના સરખા મત રદ થયા હતા.
આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો.
View full solution

Generate a માહિતીનું નિરૂપણ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App