Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\left[ Cr \left( H _2 O \right)_5 Cl] Cl _2\right.$ ના $0.01\,M$ દ્રાવણના $20\,mL$ માં હાજર કલોરાઈડ આયનોના સંપૂર્ણ અવક્ષેપન સિલ્વર કલોરાઇડ તરીકે કરવા માટે $0.1\,M\,AgNO _3$ નું જરૂરી કદ $(mL$ માં) $.......$ છે.
$500$ મીલી વાયુમય હાઈડ્રોકાર્બનને જ્યારે વધુ પડતા O$_2$ માં સળગાવામાં આવે તો $2.5$ લીટર $CO_2$ અને $3.0$ લીટર પાણીની બાષ્પ મળે છે તો હાઈડ્રોકાર્બનનું અણુસૂત્ર કેટલું થાય ?
જ્યારે $200\,mL\,0.2\,M$ એસિટીક એસિડને $0.6\,g$ લાકડાના કોલસા સાથે હલાવામાં આવે છે.ત્યારે અધિશોષણ બાદ એસિટીક એસિડનું અંતિમ સાંદ્રતા $0.1\, M$છે કાર્બનના પર ગ્રામ ઉપર અધિશોષિત એસિટીક એસીડનું દળ $\dots\dots\dots\,g$
$\left[ Cr \left( H _2 O \right)_5 Cl] Cl _2\right.$ ના $0.01\,M$ દ્રાવણના $20\,mL$ માં હાજર કલોરાઈડ આયનોના સંપૂર્ણ અવક્ષેપન સિલ્વર કલોરાઇડ તરીકે કરવા માટે $0.1\,M\,AgNO _3$ નું જરૂરી કદ $(mL$ માં) $.......$ છે.
$NaClO_3$ ના નમૂનાને ગરમ કરતા$0.16\,g$ ઓકિસજન ગુમાવી $NaCl$ માં રૂપાંતરપામે છે.અવશેષને પાણીમાં દ્રાવ્ય કરી $AgCl$ તરીકે અવક્ષેપન કારવામાં આવે છે. તો મળતા $AgCl$ નુ દળ $(in\, g)$ જણાવો.