MCQ
${(1 + i)^8} + {(1 - i)^8}$ = . . .
  • A
    $16$
  • B
    $-16$
  • $32$
  • D
    $-32$

Answer

Correct option: C.
$32$
c
(c) $\,{(1 + i)^2} = \,1 + {i^2} + 2i = 2i$and ${(1 - i)^2} = 1 + {i^2} - 2i = - 2i$
$ \Rightarrow {(1 + i)^8} + {(1 - i)^8} = {(2i)^4} + {( - 2i)^4}$$ = {2^4}({i^4} + {i^4})$
$ = {2^5} = 32.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $\left\{ a _{ n }\right\}_{ n =0}^{\infty}$ એ એવી શ્રેણી  છે કે જેથી $a _{0}= a _{1}=0$ અને પ્રત્યેક $n \geqslant 0$ માટે $a _{ n +2}=2 a _{ n +1}- a _{ n }+1$ હોય,તો $\sum_{n=2}^{\infty} \frac{a_{n}}{7^{n}}=\dots\dots$
ભારતએ વેસ્ટઇંડીઝ સામે ટેસ્ટ મેચ જીતે તેની સંભાવના $\frac{1}{2}$ છે.જો દરેક મેચ એકબીજા થી સ્વંતત્ર ગણીએ તેા પાંચ મેચની એક શ્રેણીમાં ભારતનો બીજો વિજય ત્રીજી ટેસ્ટમાં થાય તેની સંભાવના મેળવો.
$\lim_{x \rightarrow \infty} \frac{\int\limits_{0}^{2x}{x{{e}^{2}}dx}}{{{e}^{4{{x}^{2}}}}}=.......$
$1, 1, 2, 2, 2, 3, 4, 4$ બધાજ અંકોનો ઉપયોગ કરી આઠ અંકોની કેટલી બનાવી શક્ય કે જેમાં અયુગ્મ અંકો અયુગ્મ સ્થાને ન આવે .
જો $(5, 2) $ બિંદુ અક્ષો વચ્ચે રેખાના અંત: ખંડના બે ભાગો પાડે તો તેનું સમીકરણ .....
$f(x) = \sin \left( {\frac{x}{n}} \right)$ નો આવર્તમાન $4\pi $, હોય તો $n$ મેળવો.
જો સમીકરણ ${\rm{a}}{{\rm{x}}^{\rm{2}}}{\rm{  +  bx  +  c  =  0 }}$ ના બીજ $\alpha {\rm{,}}\,\,\beta $ હોય તો $\frac{\alpha }{{a\beta \, + \,b}}\,\, + \,\,\frac{\beta }{{a\alpha \, + \,b}}\,\, = \,\,.......$
ધારો કે $S$ એ $R$ નો અરિક્ત ઉપગણ છે.
‎ $p :$ એક સંમેય સંખ્યા $x \in S$ એવી છે કે $x > 0$ નીચેના પૈકી કયું વિધાનએ $p$ નું નિષેધ વિધાન છે $?$
$3$ અથવા $4$ વડે વિભાજ્ય હોય પરંતુ $48$ વડે વિભાજ્ય ન હોય તેવી $3$ અંકી સંખ્યાઓની સંખ્યા $............$ છે.
${{(0.2)}^{{{\log }_{\sqrt{5}}}\left( \frac{\text{1}}{\text{4}}\,+\,\frac{\text{1}}{\text{8}}\,+\,\frac{\text{1}}{\text{16}}\,+\,.....\,\infty  \right)}}$ નું મૂલ્ય: