\(Fe_2O_3 + 3H_2 → 2Fe + 3H_2O\)
\(1\) કિગ્રા અથવા \(1000\) ગ્રામ \(Fe_2O_3\) \(= 1000/160\) મોલ
સમીકરણ દર્શાવે છે કે, \(2\) મોલ ફેરીક ઓકસાઇડમાંથી \(1\) મોલ આર્યન બને છે.
આમ, આ કિસ્સામાં \(Fe\) ના મોલની સંખ્યા = (\(2\) \(\times\) \(1000)/(160) = 12.5\) મોલ
મળતા મૂલ્ય ને ગ્રામમાં, \(Fe\) ના અણુભાર સાથે ગુણવાથી મેળવી શકાય છે.
આમ, મળતા આર્યનનું કદ \(= 12.5\) \(\times\) \(56\) ગ્રામ \(= 700\) ગ્રામ
[આપેલ: ગ્લુકોઝ નુ મોલર દળ $\mathrm{g} \mathrm{mol}{ }^{-1}$ મા $180$ છે.]
$Fe _{3} O _{4}( s )+4 CO ( g ) \rightarrow 3 Fe ( l )+4 CO _{2}( g )$
જયારે $4.640\,kg\,Fe _{3} O _{4}$ અને $2.520\,kg\,CO$ ને પ્રક્રિયા કરવા દેવામાં આવે તો ત્યારે પછી ઉત્પન્ન થતા આયર્નનો જથ્થો શોધો :
[આપેલ : $\quad Fe$ નું પરમાણ્વીય દળ $=56\,g\,mol ^{-1}$
$O$નું પરમાણ્વીય દળ$=16\,g\,mol ^{-1}$
$C$ નું પરમાણ્વીય દળ $=12\,g\,mol ^{-1}$ ]
કારણ : વિવિધ પદાર્થોના સમાન વજનમાં સમાન કણોના ઘટક કણો હોય છે.