Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે ગ્રહો $A$ અને $B$ ની અનુક્રમે ત્રિજ્યાઓ $R$ અને $1.5\,R$ તથા ધનતાઓ $\rho$ અને $\rho / 2$ છે. $B$ અને $A$ ની સપાટી પરના ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર ........ છે.
પૃથ્વી અને બીજા ગ્રહ પર પદાર્થના વજનનો ગુણોત્તર $9 : 4$ છે . ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં $\frac{1}{9}$ માં ભાગનું છે.જો $'R'$ એ પૃથ્વીની ત્રિજ્યા હોય તો ગ્રહની ત્રિજ્યા કેટલી હશે? (બધા ગ્રહોની ઘનતા સમાન છે તેમ ધારો)
$d$ અંતરે તેમજ $m$ અને $2\,m$ દળ ધરાવતાં બે તારાઓ મુક્ત અવકાશમાં તેમનાં સામાન્ય દ્રવ્યમાન કેન્દ્ર ને સાપેક્ષ પરિભ્રમણ કરે છે. પરિભ્રમણનો આવર્તકાળ ......... છે.
કોઈ એક ગ્રહ $P$ ની સપાટીથી $11R$ ઊંચાઈએ રહેલા ભૂસ્થિર ઉપગ્રહનો આવર્તકાળ $24\, hours$ છે. તો આ ગ્રહ $P$ ની સપાટીથી $2R$ ઊંચાઈએ રહેલા ઉપગ્રહનો આવર્તકાળ ($hours$) કેટલો હશે?
પૃથ્વી પર પદાર્થને ફેંકતાં $90\,m$ ઊંચાઇ પર જાય છે.તો પૃથ્વી કરતાં $\frac{1}{10}$ ગણું દળ અને $\frac{1}{3}$ ગણી ત્રિજયા ધરાવતા ગ્રહ પર પદાર્થને ફેંકતા તે ....... $m$ ઊંચાઇ પર જશે.
બે ગ્રહો $A$ અને $B$ ના નિષ્ક્રમણ વેગો $1:2$ ના ગુણોતરમાં છે. જો તેમની ત્રીજ્યાઓ અનુક્રમે $1:3$ નાં ગુણોતરમાં હોય, તો ગ્રહ $A$ નો ગુરુત્વાકર્ષી પ્રવેગ અને ગ્રહ $B$ ના ગુરુત્વાકર્ષી પ્રવેગનો ગુણોતર કેટલો થાય?