MCQ
1 મી3 = __________ લિટર
  • A
    100
  • 1000
  • C
    10
  • D
    10000

Answer

Correct option: B.
1000
B

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$p(x)=x^3-2 x^2+7 x-6$ નું એક શૂન્ય $.........$છે.
$ \angle PRT $ એ $ \triangle PQR $ નો બહિષ્કોણ છે. જો $ \angle P = 70^\circ $ અને $ \angle Q = 50^\circ $ હોય, તો $ \angle PRT = ......$
$32^\circ $ ના ખુણાના કોટિકોણના પૂરકકોણનું માપ $.........$ થાય.
$ x^3 + 6x^2 + 11x + k $ નો એક અવયવ $(x+3)$  હોય , તો $k=……….$
એક ત્રિકોણની બાજુઓનું માપ પ્રમાણ $3 : 4 : 5$ છે.જો આ ત્રિકોણની અર્ધપરિમિતિ 36 સેમી હોય , તો ત્રિકોણની સૌથી મોટી બાજુનું માપ $…………..$ સેમી છે .
એક ગોળાનું ઘનફળ $4500 \pi   \ cm^3 $ હોય, તો તેનો વ્યાસ $............... $ સેમી હોય.
ઘન પદાર્થને $.........$ હોય છે.
સમલંબ ચતુષ્કોણકોણ $ABCD$ માં $AB\| CD$ છે. $AD $ અને $BC$ નાં મધ્યબિંદુઓ અનુક્રમે $P $ અને $Q $ છે. જો $AB = 18$ સેમી અને $PQ = 15$ સેમી હોય, તો $CD = …………$ સૈમી,
$ x^3 + 64 $ ને $x+4$ વડે ભાગતા ભાગફળ $.........$ મળે .
$O$ કેન્દ્રિત વર્તુળની જીવાઓ $PQ$ અને $RS$ કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે છે. જો $PQ = 12$ સેમી હોય, તો $RS = ……………$ સેમી.