Question
(1) પૂર્ણાંક સંખ્યા x
(2) વાસ્તવિક સંખ્યા x માટે 3x + 8 > 2 ઉકેલો.

Answer

3x + 8 > 2
∴ 3x > 2 – 8 ∴ 3x > – 6
∴ x >$-\frac{6}{3}$∴ x > -2
(1) જો x પૂર્ણાંક સંખ્યા હોય, તો ઉકેલગણ
= {-1, 0, 1, 2, 3, …}
(2) જો x વાસ્તવિક સંખ્યા હોય, તો ઉકેલગણ
= {x: x ∈ R, x > -2} = (- 2, ∞)

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$16x^2 – 9y^2 = 576$ અતિવલય માટે નાભિઓ, શિરોબિંદુઓના યામ, ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ મેળવો :
ΔPQRનાં શિરોબિંદુઓ P (2a, 2, 6), Q (– 4, 3b, − 10) અને R (8, 14, 2c) હોય તથા મધ્યકેન્દ્ર ઊગમબિંદુ હોય તો a, b અને c નાં મૂલ્યો શોધો.
જેનાં નાભિઓ $(0, \pm 12)$ અને નાભિલંબની લંબાઈ 36 હોય તેવા અતિવલયનું સમીકરણ મેળવો.
જો $f(x)=\left\{\begin{array}{ll}|x|+1, & x<0 \\ 0 & , x=0 \\ |x|-1, & x>0\end{array}\right.$a ની કઈ કિંમત (કે કિંમતો) માટે $\lim _{x \rightarrow a}$ નું અસ્તિત્વ છે ?
સમીકરણ $|1-i|^x=2^x$ ના શૂન્યેત્તર પૂર્ણાક ઉકેલોની સંખ્ચા શોધો.
વિકલિત શોધો : $(5x^3 + 3x – 1) (x – 1)$
વિસ્તરણના પ્રથમ ત્રણ પદોનો ઉપયોગ કરી $(0.98)^4$ ની આશરે કિંમત શોધો.
સંકર સંખ્યાનો ગુણાકાર માટેનો વ્યસ્ત શોધો :$\sqrt{5}+3 i$
$y^2 = - 8x$ નાભિના યામ, પરવલયના અક્ષનું સમીકરણ, નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ શોધો :
નીચેનાં વિધેયોના વિકલિત મેળવો: x$^4(5 \sin x – 3 \cos x)$
$($એ માની લો કે $a, b, c, d, p, q, r$ અને $s$ નિશ્ચિત શૂન્યેતર અચળ અને $m$ તથા $n$ પૂર્ણાંક છે.$)$