Question
વિકલિત શોધો : $(5x^3 + 3x – 1) (x – 1)$

Answer

ધારો કે, $f(x) = (5x^3 + 3x − 1) (x − 1)$
$\therefore f'(x) = \frac{d}{d x}[(5x^3 + 3x − 1) (x − 1)]$
$= (5x^3 + 3x – 1)\frac{d}{d x} (x – 1) + (x − 1) \frac{d}{d x} (5x^3 + 3x − 1)$
$= (5x^3 + 3x − 1) (1 − 0) + (x − 1) (5 \times 3x^2 + 3 \times 1 – 0)$
$= (5x^3 + 3x − 1) + (x − 1) (15x^2 + 3)$
$= 5x^3 + 3x − 1 + 15x^3 + 3x− 15x^2 – 3$
$= 20x^3 – 15x^2 + 6x – 4$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગુણાકાર માટેનો વ્યસ્ત શોધો $\sqrt{5}+3 i$
સમગુણોત્તર શ્રેણીઓમાં નિર્દેશિત પદનો સરવાળો શોધો : $x^3, x^5, x^7, …………$પ્રથમ n પદ (જ્યાં, x ≠ 1)
અસમતાઓનો વાસ્તવિક સંખ્યા $X$ માટે ઉકેલ મેળવોઃ $\frac{x}{4}<\frac{(5 x-2)}{3}-\frac{(7 x-3)}{5}$
કેન્દ્ર $(- a ,- b )$ અને $\sqrt{a^2-b^2}$ ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ મેળવો:
જો ${ }^2 C_8={ }^n C_2$ હોય, તો ${ }^n C_2$ શોધો.
એક દ્રાવણનું તાપમાન $68^{\circ} F$ અને $77^{\circ} F$ વચ્યે રાખવાનું છે. સેલ્સિયસ તથા ફેરનહીટ વચ્યે રૂપાંતર સૂત્ર $F=\frac{9}{5} C+ 32$ છે તો તાપમાનનો સેલ્સિયસમાં વિસ્તાર શોધો.
આપેલ શરતોનું પાલન કરતા અતિવલયોનાં સમીકરણ મેળવોઃશિરોબિંદુઓ (±2, 0), નાભિઓ (±3, 0)
સાબિત કરો કેઃ $\sin (2x) + 2 \sin (4x) + \sin (6x) = 4 \cos^2x \sin 4x$
કોઈક અચળ a અને b માટે વિકલિત શોધો : $(ax^2 + b)^2$
આપેલાં વિધાનો ચકાસો : $(0, 7, 10), (−1, 6, 6) (-4, 9, 6)$ એ કાટકોણ ત્રિકોણનાં શિરોબિંદુઓ છે.