MCQ
$(1-x)^{2008}\left(1+x+x^2\right)^{2007}$ ના વિસ્તરણમાં $x^{2012}$ નો સહગુણક........................છે.
  • $0$
  • B
    $11$
  • C
    $2$
  • D
    $3$

Answer

Correct option: A.
$0$
a
$ (1-x)(1-x)^{2007}\left(1+x+x^2\right)^{2007} $

$ (1-x)\left(1-x^3\right)^{2007} $

$ (1-x)\left({ }^{2007} C_0-{ }^{2007} C_1\left(x^3\right)+\ldots \ldots .\right)$

General term

$ (1-x)\left((-1)^r{ }^{2007} C_r x^{3 r}\right) $

$ (-1)^{r 2007} C_r x^{3 r}-(-1)^{r 2007} C_r x^{3 r+1} $

$ 3 r=2012 $

$ r \neq \frac{2012}{3} $

$ 3 r+1=2012 $

$ 3 r=2011 $

$ r \neq \frac{2011}{3}$

Hence there is no term containing $\mathrm{x}^{2012}$.

So coefficient of $x^{2012}=0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સમાંતર શ્રેણી $2, 5, 8, ..$ ના પ્રથમ $2n$ પદોનો સરવાળો એ સમાંતર શ્રેણી $57, 59, 61, ..$ ના પ્રથમ $n$ પદોના સરવાળા બરાબર હોય, તો $n =…$
$\frac{3}{{{1}^{2}}}+\frac{5}{{{1}^{2}}+{{2}^{2}}}+\frac{7}{{{1}^{2}}+{{2}^{2}}+{{3}^{2}}}+....n$ પદ સુધીનો સરવાળો ......... મળે.
$\mathop {\lim }\limits_{x \to 1} \frac{{1 - \sqrt x }}{{{{({{\cos }^{ - 1}}x)}^2}}} = $
જો ઉપવલય $\frac{{{x^2}}}{{27}} + \frac{{{y^2}}}{3} = 1$ પરના બિંદુએથી બનાવેલ સ્પર્શક યામાક્ષોને બિંદુ $A$ અને $B$ માં છેદે તથા $O$ એ ઉંગમબિંદુ હોય તો ત્રિકોણ $OAB$ નું ન્યૂનતમ ક્ષેત્રફળ ચો. એકમ માં મેળવો. 
$\lim_{x \rightarrow 0} \frac{1-cos\frac{x}{2}}{cos\frac{x}{3}-1}=$ ......
$3$ અથવા $4$ વડે વિભાજ્ય હોય પરંતુ $48$ વડે વિભાજ્ય ન હોય તેવી $3$ અંકી સંખ્યાઓની સંખ્યા $............$ છે.
$tan x + sec x = 2 cos x$ ના $[0, 2\pi]$ માં ઉકેલની સંખ્યા ............ છે.
$p$ ના કયા શક્ય મૂલ્ય માટે રેખા $x\ cos\ \alpha + y\ sin\ \alpha = p$ એ વર્તૂળે $x^2 + y^2 - 2qx\ cos\alpha - 2qy\ sin\ \alpha = 0$ નો સ્પર્શક હોય ?
જો $\frac{{3 + 5 + 7 + ..........n\; }}{{5 + 8 + 11 + .........10\; }}$ $ = 7\,,\,\,$ તો $n$ ની કિમત મેળવો $?$
${(1 + x)^{2n}}$ ના વિસ્તરણમાં મધ્યમપદ મેળવો.