Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$500$ આંટા ધરાવતા સોલેનોઇડની લંબાઈ $25\,cm$ અને ત્રિજ્યા $2\,cm$ છે જેમાથી $15\,A$ નો પ્રવાહ વહે છે. જો તે તેના જેટલા પરિમાણના ચુંબક અને $\vec M$ (મેગ્નેટિક મોમેન્ટ પ્રતિ કદ) મેગ્નેટાઇઝેશનને સમાન હોય તો $\left| {\vec M} \right|$ નું મૂલ્ય કેટલુ $A\;m^{-1}$ માં કેટલું હશે?
બે નાના $1\, {Am}^{2}$ જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા બે ચુંબકીય ડાયપોલ ${m}_{1}$ અને ${m}_{2}$ ને બિંદુ ${O}$ અને $P$ પર મૂકેલા છે. $OP$ વચ્ચેનું અંતર $1\, meter$ છે. ચુંબકીય ડાયપોલ ${m}_{1}$ ના કારણે ચુંબકીય ડાયપોલ ${m}_{2}$ દ્વારા અનુભવાતું ટોર્ક ...... $\times 10^{-7}\, {Nm}$ હશે.
એક લાંબા વિદ્યુત પ્રવાહ ધારીતા ધરાવતા પરિનાલીકાના (સોલેનોઈડ) કેન્દ્રની ચુંબકીય તીવ્રતા $1.6 \times 10^3\,Am ^{-1}$ છે. જો આંટાની સંખ્યા $8$ પ્રતિ સેમી. હોય, તો પરિનાલીકામાંથી પસાર થતો વીજ પ્રવાહ .......... $A$ છે.
$1200$ આાંટા ધરાવતા સોલેનોઈડને $2$ મીટર લંબાઈ અને $0.2$ મીટરનો વ્યાસ ધરાવતી ગલાસની નળી ઉપર એક-સ્તરમાં વીટાળવામાં આવેલ છે. જ્યારે તેમાંથી $2$ એમ્પિયરનો પ્રવાહ પસાર થાય, ત્યારે સોલેનોઈડના કેન્દ્ર આગળ ચુંબકીયની તીવ્રતા $..............$ હશે.