Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\lambda$ વિદ્યુતભાર ઘનતા ધરાવતા બે લાંબા પાતળા વિદ્યુતભારીત સળિયાને એકબીજને સમાંતર $d$ અંતરે મૂકવામાં આવ્યા છે. એક સળીયા બીજા સળીયા પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું હશે? $\left(\right.$ જ્યાં $\left.k=\frac{1}{4 \pi \varepsilon_0}\right)$
અનંત ધનરેખીય વિદ્યુતભાર ફરતે $0.1 \,m$ ત્રિજ્યાના વર્તુંળમાં એક ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. જો રેખીય વિદ્યુતભાર ઘનતા $1\,\mu C / m$, હોય, તો ઈલેક્ટોનનો વેગ $m / s$ માં ............. $\times 10^7$ છે.
સમક્ષિતિજ સમતલમાં તેની અંદરની બાજુની રેખા પર કોઈ વિદ્યુતભાર ન હોય તેવો $a$ ત્રિજ્યાનો સમતલ સપાટી વાળો એક અર્ધ ગોળો છે. તેની શિરોલંબ દિશા સાથે $\pi /4$ ખૂણો બનાવે તેમ સમાન વિદ્યુતક્ષેત્ર આવેલું છે. અર્ધ ગોળાની વક્ર સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફલક્સ ....... છે.