$100\, MHz$ સંદેશ તરંગની આવૃતિ અને $100\, V$ પીક વોલ્ટેજનો ઉપયોગ $300\, GHz$ કેરિયર તરંગની આવૃતિ અને $400\, V$ ના પીક વોલ્ટેજ ધરાવતા $AM$ ને ચલાવવા થાય છે.મોડ્યુલેશન અંક અને બંને સાઈડ બેન્ડ આવૃતિનો તફાવત (Band width) કેટલો થશે?
Download our app for free and get started