ક્ષારનું દ્રાવણની નોર્માલિટી \( = \,\frac{{3.92}}{{392}}\, \times \,\frac{1}{{100}}\,\, \times \,1000\,\, = \,\,0.1\,N\)
\(20 \,ml\) \(0.1 \,N\) ક્ષારનું દ્રાવણ \(\equiv 18\, ml\) \(KMnO_4\) નું x N દ્રાવણ
\(KMnO_4\) ના દ્રાવણની નોર્માલિટી \( = \,\frac{{20\, \times \,0.1}}{{18}}\,\, = \,\,\frac{1}{9}\,N\)
\(KMnO_4\) નું તુલ્યભાર \(= 31.6 \)
\(KMnO_4\) ની પ્રબળતા \( = \,31.6\, \times \,\frac{1}{9}\, = \,3.51\,g\,/\,{l}\) (લગભગ)