MCQ
$(1.0002)^{3000}$ નું આંશિક મૂલ્ય મેળવો.
  • $1.6$
  • B
    $1.4$
  • C
    $1.8$
  • D
    $1.2$

Answer

Correct option: A.
$1.6$
a
(a) ${(1.0002)^{3000}} = {(1 + 0.0002)^{3000}}$

$= 1 + (3000)(0.0002) + \frac{{(3000)(2999)}}{{1.2}}{(0.0002)^2} +... $

We want to get answer correct to only one decimal places and as such we have left further expansion.

$= 1 + (3000)(0.0002)$ $= 1.6$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$| z -(4+3 i )|=2$ and $| z |+| z -4|=6, z \in C$ નાં છેદ બિંદુઓની સંખ્યા $\dots\dots\dots$છે.
જો એક થેલામાં બાર જોડી મોજા હોય તેમાંથી ચાર મોજા બહાર કાઢવામાં આવે તો ઓછામાં ઓછી એક જોડ મોજાની બહાર આવે તેની સંભાવના મેળવો. 
જો $f:R \to R$ એ ધન વધતું વિધેય હેાય અને $\mathop {{\rm{lim}}}\limits_{x \to \infty } \frac{{f\left( {3x} \right)}}{{f\left( x \right)}} = 1$ તો$\mathop {{\rm{lim}}}\limits_{x \to \infty } \frac{{f\left( {2x} \right)}}{{f\left( x \right)}} = $
$({1}+x)^n$ના વિસ્તરણમાં બીજા, ત્રીજા અને ચોથા પદના સહગુણકો સમાંતર શ્રેણીમાં હોય તો $n$ શોધો.
${\left( {\frac{a}{x} + bx} \right)^{12}}$ ના વિસ્તરણમાં $x^{-10}$ સહગુણક મેળવો.
જો ચાર સંખ્યાઓ $\{x, y, 2x + y, x-y \}$ , જ્યાં $0 < y < x < 2y$ નો મધ્યક અને વિસ્તાર અનુક્રમે $10$ અને $28$  હોય તો આ માહિતીનો મધ્યસ્થ ....... થાય 
પ્રયોગના $5$  અલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $4 $ અને $5.2$  છે. જો આ અવલોકનો પૈકી ત્રણ $1, 2$ અને $6,$  હોય તો બાકીના અવલોકનો કયા હશે ?
જો $\tan \left( {\frac{\pi }{4} + \theta } \right) + \tan \left( {\frac{\pi }{4} - \theta } \right) = \lambda \sec 2\theta ,$ $\lambda$ =
જો $z = 1 + ai$ એ સંકર સંખ્યા હોય જ્યાં $a > 0$ એવો મળે કે જેથી $z^3$ એ વાસ્તવિક સંખ્યા થાય તો $1 + z + z^2 + .... + z^{11}$ = .......
જો $b_1, b_2,......, b_n$ એ સંગુણોત્તર શ્રેઢી એવી છે કે જેથી $b_1 + b_2 = 1$ અને $\sum\limits_{k = 1}^\infty  {{b_k} = 2} $ જ્યાં $b_2 < 0$ ,હોય તો $b_1$ ની કિમત મેળવો