MCQ
જો $\tan \left( {\frac{\pi }{4} + \theta } \right) + \tan \left( {\frac{\pi }{4} - \theta } \right) = \lambda \sec 2\theta ,$ $\lambda$ =
  • A
    $3$
  • B
    $4$
  • C
    $1$
  • $2$

Answer

Correct option: D.
$2$
d
$\frac{{1 + \tan \theta }}{{1 - \tan \theta }} + \frac{{1 - \tan \theta }}{{1 + \tan \theta }} = \lambda \left[ {\frac{{1 + {{\tan }^2}\theta }}{{1 - {{\tan }^2}\theta }}} \right]$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\mathrm{f}(\mathrm{x})$ એ દ્વિઘાત બહુપદી એવી રીતે છે કે જેથી $\mathrm{f}(-1)+\mathrm{f}(2)=0$ થાય અને $\mathrm{f}(\mathrm{x})=0$ નો એક બીજ $3$ હોય તો તેના બીજા બીજો ક્યાં અંતરાલમાં આવેલ છે ?
શિક્ષક અને ત્રણ વિર્ધાર્થીંઓની સરેરાશ ઉંમર $20$  વર્ષ છે. જો બધા જ વિર્ધાર્થીંઓ સમાન ઉંમરના હોય અને શિક્ષકની ઉંમર અને તેમાના વિર્ધાર્થીંઓની ઉંમરનો તફાવત $20 $ વર્ષ હોય તો શિક્ષકની ઉંમર ......વર્ષ માં શોધો.
$5{\sin ^2}\theta + 4{\cos ^2}\theta $ ની ન્યૂનતમ કિમત મેળવો.
${\cos ^2}\alpha + {\cos ^2}(\alpha + 120^\circ ) + {\cos ^2}(\alpha - 120^\circ ) = . . ..$
જો $\alpha, \beta$ એ સમીકરણ $x^{2}-\left(5+3 \sqrt{\log _{3} 5}-5 \sqrt{\log _{5} 3}\right)x+3\left(3^{\left(\log _{3} 5\right)^{\frac{1}{3}}}-5^{\left(\log _{5} 3\right)^{\frac{2}{3}}}-1\right)=0$ નું બીજ હોય તો  . .  . . સમીકરણના બીજો  $\alpha+\frac{1}{\beta} $ અને $ \beta+\frac{1}{\alpha} $  થાય.
$20$ અવલોકનોનો મધ્યક $40$ છે જો એક અવલોકન $53$ એ ભૂલથી $33$ લેવાય ગયું તો સાચો મધ્યક ............... થાય 
જો સંકર સંખ્યા $(1-\cos \theta+2 i \sin \theta)^{-1}$ નો $\theta \in(0, \pi)$ માટે વાસ્તવિક ભાગ  $\frac{1}{5}$ હોય તો $\int_{0}^{\theta} \sin x \,d x$ ની કિમંત મેળવો.
અંતરાલ $\left(\frac{\pi}{4}, \frac{7 \pi}{4}\right)$ માં $x$ ની એવી કેટલી કિંમતો મળે કે જેથી  $14 \operatorname{cosec}^{2} x-2 \sin ^{2} x=21-4 \cos ^{2} x$ થાય?
જોડકાં જોડો : સમીકરણ $x^2 + 2(a - 1) x + a + 5 = 0$ લો. $'a'$ ના વાસ્તવિક મૂલ્યને સરખાવો. તેથી આપેલ સમીકરણના બીજ..

  સ્તંભ$-I$    સ્તંભ$-II$

$(A)$

કાલ્પનીક બીજ

$(P)$

$(-\infty, -8/8)$

$(B)$

એક બીજ $3$ કરતાં ઓછું અને બીજુ બીજ $3$ કરતાં વધારે.

$(Q)$

$(-1, 4)$

$(C)$

એક બીજ $1$ કરતાં ઓછું અને બીજું બીજ $3$ કરતાં વધારે

$(R)$

$(-\infty, -4/3)$

સમીકરણ $\frac{3 \cos 2 x+\cos ^3 2 x}{\cos ^6 x-\sin ^6 x}=x^3-x^2+6$ ના ઉકેલો $x \in \mathbb{R}$ નો સરવાળો_____________ છે.