MCQ
$(1.01)^{10^6}$ _________ 10000.
  • A
    $>$
  • B
    $<$
  • C
    $=$
  • D
    આમાંથી એકપણ નહી.

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ $1$ છે તથા તેનું બીજું, દસમું અને ચોત્રીસમું પદ સમગુણોત્તર શ્રેણીમાં છે, તો આ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત...... છે.
જો ત્રિકોણની શિરોબિંદુઓ $(2,1), (5,2)$ અને $(3,4)$ હોય તો તેનું પરિકેન્દ્ર મેળવો.
અવલોકનો $1,1 + d,1 + 2d,\;.\;.\;.\;.,1 + 100d$ નો મધ્યકથી સરેરાશ વિચલન $255 $ હોય ,તો $ d$  મેળવો.
જો $z = x + iy$ અને $arg\,\left( {\frac{{z - 2}}{{z + 2}}} \right) = \frac{\pi }{6}$, તો $z$ ના બિંદુપથનું સમીકરણ મેળવો.
જો $\alpha $ અને $\beta $ દ્રીઘાત સમીકરણ  $x^2 + x\, sin\,\theta  -2sin\,\theta  = 0$, $\theta  \in \left( {0,\frac{\pi }{2}} \right)$  ના ઉકેલો હોય તો $\frac{{{\alpha ^{12}} + {\beta ^{12}}}}{{\left( {{\alpha ^{ - 12}} + {\beta ^{ - 12}}} \right){{\left( {\alpha  - \beta } \right)}^{24}}}}$ ની કિમત મેળવો. 
બે બિંદુઓ $ (3, -1)$  અને  $(3, 4) $ ને જોડતા રેખાખંડને $ 2 : 3$  ગુણોત્તરમાં બર્હીવિભાજન કરતાં બિંદુના યામ શોધો.
જો $z = x + iy$ અને $|z - zi|\, = 1 $ તો
સમગુણોત્તર શ્રેણીના પ્રથમ ચાર પદોનો સરવાળો $\frac{65}{12}$ અને તેમના વ્યસ્તનો સરવાળો $\frac{65}{18}$ છે. જે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ ત્રણ પદનો ગુણાકાર $1$ અને ત્રીજુ પદ $\alpha$ હોય, તો $2 \alpha \,=.......$
અહી  $\mathrm{A}$ એ બિંદુ $(\alpha, \beta)$ નો ગણ છે કે જેથી બિંદુઓ $(5,6),(3,2)$ અને $(\alpha, \beta)$ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ $12$ ચો.એકમ થાય. તો ગણ $A$ ના કોઈ બિંદુ અને ઉગમબિંદુ ને જોડતા રેખાખંડની ન્યૂનતમ શક્ય લંબાઈ મેળવવો.
પરવલય $x^2 = 8y$ અને ઉપવલય $\frac{{{x^2}}}{3} + {y^2} = 1$ ના છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ ......................................... થાય