વિધાન $- 1$ : લાંબા અંતરના કોમ્યુનિકેશન માટે સ્કાયવેવ સિગ્નલનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે આ સિગ્નલની સ્થિરતા ગ્રાઉન્ડ વેવ સિગ્નલ કરતાં ઓછી હોય છે.
વિધાન $- 2$ : આયનોસ્ફિયરની સ્થિતિ અને બંધારણ દરેક કલાકે, દિવસે અને આબોહવા અનુસાર બદલાતાં રહે છે.
વિધાન $I$ : $2\, kHz$ નાં ધ્વનિ સિગ્નલનો $1\, MHz$ કેરીયરને અધિમિશ્રિત કરવા માટે વપરાય છે. સિગ્નલ માટે બેન્ડ વિથ (ગાળો) $4\, kHz$ છે.
વિધાન $II$ : સાઈડ બેન્ડ (પાસેની) આવૃત્તિઓ $1002\, kHz$ અને $998\, kHz$ છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.