MCQ
 $1+2 \cdot 3+3 \cdot 3^{2}+\ldots . .+10 \cdot 3^{9}$ = ............... 
  • A
    $\frac{2 \cdot 3^{12}+10}{4}$
  • $\frac{19 \cdot 3^{10}+1}{4}$
  • C
    $5 \cdot 3^{10}-2$
  • D
    $\frac{9 \cdot 3^{10}+1}{2}$

Answer

Correct option: B.
$\frac{19 \cdot 3^{10}+1}{4}$
b
$S =1 \cdot 3^{0}+2 \cdot 3^{1}+3 \cdot 3^{2}+\ldots . .+10.3^{9}$

$3 S =1 \cdot 3^{1}+2.3^{2} \ldots \ldots \ldots \ldots \ldots \ldots+9 \times 3^{9}+10 \times 3^{10}$

$-2 S =\left(1 \cdot 3^{0}+3^{1}+3^{2} \ldots 3^{9}\right)-10.3^{10}$

$S =5 \times 3^{10}-\left(\frac{3^{10}-1}{4}\right)$

$S =\frac{20.3^{10}-3^{10}+1}{4}=\frac{19.3^{10}+1}{4}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

${\left( {1 + x} \right)^{ - n}}\left( {n \in N} \right)$ ના વિસ્તરણમાં ${x^r}$ નો સહગુણક .......... છે. $\left( {\left| x \right| < 1} \right)$
જો બિંદુ $P$ માંથી પરવલય $y^2 = 4x$ પર કાટખૂણે બે સ્પર્શકો દોરવામાં આવે તો $P$ નો બિંદુપથ શોધો.
એક ઉપવલય $E: \frac{x^{2}}{a^{2}}+\frac{y^{2}}{b^{2}}=1$ એ અતિવલય $H: \frac{x^{2}}{49}-\frac{y^{2}}{64}=-1$ નાં શિરોબિંદુઓમાંથી પસાર થાય છે. ધારોક ઉપવલય $E$ ની પ્રધાન અને ગૌણ અક્ષો, અતિવલય $H$ ની અનુક્રમે મુખ્ય અને અનુબદ્ધ અક્ષો સાથે સંપાતિ છે. ધારો કે $E$ અને $H$ ની ઉત્કેન્દ્રતાઓનો ગુણાકાર $\frac{1}{2}$ છે. જો ઉપવલય $E$ ના નાભિલંબની લંબાઈ $l$ હોય, તો $113 l$ નું મૂલ્ય ............. છે.
જો વિધેય $\sin ^{-1}\left(\frac{3 x-22}{2 x-19}\right)+\log _e\left(\frac{3 x^2-8 x+5}{x^2-3 x-10}\right)$ નો પ્રદેશ $(\alpha, \beta]$ હોય, તો $3 \alpha+10 \beta=$..........
$\mathop {\lim }\limits_{x \to 0} \left( {\frac{{{a^x} - {b^x}}}{x}} \right) = $
જો $X = \{ {8^n} - 7n - 1:n \in N\} $ અને $Y = \{ 49(n - 1):n \in N\} ,$ તો . . ..
જો $\cos \,x = \frac{{2\cos y - 1}}{{2 - \cos y}},x,\,y\, \in \,\left( {0,\pi } \right),$ હોય તો $tan(x/2)cot(y/2) =$
સમીકરણ $\frac{{{P^2}}}{x} + \frac{{{Q^2}}}{{x - 1}} = 1$ ના કેટલા વાસ્તવિક ઉકેલો મળે? જ્યાં $P$ અને $Q$ એ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે 
શિરોબિંદુ $ (-3, 0) $ અને નિયામિકા  $x + 5 = 0 $ ધરાવતા પરવલયનું સમીકરણ શોધો.
વિધેય $f(x) = {\left[ {{{\log }_{10}}\left( {\frac{{5x - {x^2}}}{4}} \right)} \right]^{1/2}}$ નો પ્રદેશ મેળવો.