\(48\) ગ્રામ ઓઝોનમાં હાજર અણુઓની સંખ્યા \(= N_A\)
\(1.2\) ગ્રામ ઓઝોનમાં હાજર અણુઓની સંખ્યા \( = \frac{{{N_A}}}{{48}} \times 1.2\) \( = \frac{{{N_A}}}{{40}}molecules.\)
\( = \,\,\frac{{6 \times {{10}^{23}}}}{{40}}\,\,\,\, = \,\,1.5 \times {10^{22}}molecules\)
પરમાણુઓની સંખ્યાની ગણતરી \(:\) ઓકિસજનનું ગ્રામ પરમાણુ દળ \(16\) ગ્રામ
\(16\) ગ્રામ હાજર ઓકિસજન પરમાણુઓની સંખ્યા = \(N_A\)
\(1.2\) ગ્રામ ઓઝોનમાં હાજર પરઅણુઓની સંખ્યા \( = \frac{{{N_A}}}{{16}} \times 1.2\,\, = \,\,\frac{{3{N_A}}}{{40}}\)
\( = \frac{{3 \times 6 \times {{10}^{23}}}}{{40}}\,\, = 4.5 \times {10^{22}}atoms\)
[આણ્વિય વજન : ${H}=1.008 ; {C}=12.00 ; {O}=16.00$ ]