Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પાણીના ધોધ પરથી, પાણી $100 kg$ પ્રતિ સેકન્ડના દરે ટર્બાઈનની બ્લેડ પર (પડે) વહે છે. જો પાણીના નીચે પડવાની ઉંચાઈ $100 m$ હોય તો, ટર્બાઈનમાંથી ઉત્પન્ન થતો પાવર કેટલો હશે?
$m$ દળની એક છરી લાકડાના એક મોટા બ્લોક $x$ ઊંચાઈએ છે. છરીને મુક્તપતન કરાવવામાં આવે છે, બ્લોકને અથડાય છે અને તેમાં $y$ અંતર સુધી ઘૂસીને અટક છે. છરીને અટકાવવા માટે લાકડાના બ્લોક વડે થયેલ કાર્ય કેટલું હશે?
$2\,kg$ ના નાના પદાર્થ પર $ F = 7 - 2x + 3{x^2}\,newton $ જેટલું બળ લાગતા તેમનું સ્થાનાંતર $ x = 0 $ થી $ x = 5\,m $ જેટલું થાય છે. જુલમાં થતું કાર્ય કેટલું હશે?
$0.2$ ઘર્ષણાંક ધરાવતી સમક્ષિતિજ સપાટી પર $5 kg $ નો પદાર્થ પડેલો છે. તેને $25 N $ ના સમક્ષિતિજ બળ વડે $10 m$ ખેંચવામાં આવે છે. પદાર્થેં મેળવેલી ગતિઊર્જા .....$J$ છે. ($g = 10 ms^{-2} $ લો.)
એક $0.2 \;kg$ નાં બોલને શિરોલંબ દિશામાં ઉપર તરફ હાથનાં બળ વડે ફેકવામાં આવે છે. બળ લગાવતી વખતે હાથ $0.2\; m$ ખસે છે અને બોલ $2\; m$ ઊંંચાઈએ પહોંચે છે તો બળનું મૂલ્ય શોધો. ($g =10 m / s ^{2}$ લો)