MCQ
$1+\frac{2}{3}+\frac{6}{3^2}+\frac{10}{3^3}+\frac{14}{3^4}+...\infty=...........$
  • A
    4
  • B
    1
  • C
    9
  • 4

Answer

Correct option: D.
4
D

અહીં $S_n =1+\frac{2}{3}+\frac{6}{3^2}+\frac{10}{3^3}+\frac{14}{3^4}+......\infty$ $(1)$

$\therefore \frac{1}{3}S_n =\frac{1}{3}+\frac{2}{3^2}+\frac{6}{3^3}+\frac{10}{3^4}+......\infty$ $(2)$

$(1)$ માંથી $(2)$ બાદ કરતાં,

$\therefore \frac{2}{3}S_n =1+\frac{1}{3}+\frac{4}{3^2}+\frac{4}{3^3}+\frac{4}{3^4}+......\infty$

$=\frac{4}{3}+\frac{4}{3^2}+\frac{4}{3^3}+.....\infty$

$=\frac{\frac{4}{3}}{1-\frac{1}{3}}=\frac{\frac{4}{3}}{\frac{2}{3}}=2$

આથી $S_n=3$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અતિવલય $H : x^{2}-y^{2}=1$ અને ઉપવલય $E : \frac{x^{2}}{ a ^{2}}+\frac{y^{2}}{ b ^{2}}=1, a > b >0$, માટે ધારોકે

$(1)$ $E$ ની ઉત્કેન્દ્રતા એ $H$ ની ઉત્કેન્દ્રતાની વ્યસ્ત છે, અને

$(2)$ રેખા $y=\sqrt{\frac{5}{2}} x+ K$ એ $E$ અને $H$ નો સામાન્ય સ્પર્શક છે.

તો $4\left(a^{2}+b^{2}\right)=$ ...........

${\left( {x + \frac{2}{{{x^2}}}} \right)^{15}}$ ના વિસ્તરણમાં અચળપદ મેળવો.
નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?
જો $\frac{{{{\sin }^3}\,\theta \,\, - \,\,{{\cos }^3}\,\theta }}{{\sin \,\theta \,\, - \,\,\cos \,\theta }} - \frac{{\cos \,\theta }}{{\sqrt {1\,\, + \,\,{{\cot }^2}\,\theta } }} - 2 \,tan \,\theta \,cot\, \theta = - 1$  હોય તો 
રેખાનું સમીકરણ મેળવો કે જે  બિંદુ $(1,3)$ માંથી પસાર થાય છે અને રેખા $y+1=3 \sqrt{2} x$ સાથે $\tan ^{-1}(\sqrt{2})$ માપનો ખૂણો બનાવે છે .
યાર્દચ્છિક રીતે પાંચ અક્ષરોની સંખ્યા પસંદ કરતા, બધા જ અંકો ભિન્ન હોય અને અયુગ્મ સ્થાને અયુગ્મ અંક અને યુગ્મ સ્થાને યુગ્મ અંક આવવાની સંભાવના કેટલી થાય ?
$cos^273^o  + cos^247^o  + (cos73^o  . cos47^o )$ = 
દ્રીપદી  $\left(2 x^{r}+\frac{1}{x^{2}}\right)^{10}$ ના વિસ્તરણમાં જો અચળ પદ $180$ હોય તો $r$ ની કિમંત મેળવો.
ધારો કે ત્રિકોણનું લંબકેન્દ્ર અને મધ્યકેન્દ્ર અનુક્રમે $A\left( { - 3,5} \right)$ અને $B\left( {3,3} \right)$ છે. જો આ ત્રિકોણનું પરિકેન્દ્ર $C$ હોય ,તો રેખાખંડ $AC$ જેનો વ્યાસ હોય તેવા વર્તૂળની ત્રિજયા . . .. છે.
ત્રિકોણના બે શિરોબિંદુ $(5, -1)$ અને $(-2, 3)$ છે. જો ત્રિકોણનું લંબકેન્દ્ર એ ઉગમબિંદુ હોય તો ત્રીજા શિરોબિંદુના યામ શોધો.?