MCQ
નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?
  • A
    $sin\ 95 > sin\ 63 > sin\ 1$
  • B
    $sin\ 95 > sin\ 1 > sin\ 63$
  • $sin\ 1 > sin\ 95 > sin\ 63$
  • D
    $sin\ 1 > sin\ 63 > sin\ 95$

Answer

Correct option: C.
$sin\ 1 > sin\ 95 > sin\ 63$
c
$1 > 95\ -\ 30 \pi > 63 - 20 \pi $ $sin\ 1 > sin\ 95 > sin\ 63$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$22$ મી સદીના વર્ષને યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો $53$ રવિવાર હોય, તેવા વર્ષની સંભાવના કેટલી થાય ?
શ્રેણી $\frac{1}{{2!}} - \frac{1}{{3!}} + \frac{1}{{4!}} - .\;.\;.\;.\;$ના અંનત પદનાો સરવાળો મેળવો.
જો $\tan (\pi \cos \theta ) = \cot (\pi \sin \theta )$, તો $\sin \left( {\theta + \frac{\pi }{4}} \right) = . . . .$
$3, 4$ અને $7$ અંકને માત્ર એક વાર અને $5$ અંકનો બે વાર ઉપયોગ કરી $5$ અંકની કેટલી સંખ્યા બનાવી શકાય ?
જો $A=\left\{1,2,3,4,5\right\}$ હોય, તો $A$ ના ઉચિત ઉપગણોની સંખ્યા = .......
જો $a,\;b,\;c$ એ સમાંતર શ્રેણી માં હોય તો રેખા $ax + by + c = 0$ એ  . . .  બિંદુ માંથી હંમેશા પસાર થાય  જ.

 

જો $\sin {\theta _1} + \sin {\theta _2} + \sin {\theta _3} = 3,$ તો $\cos {\theta _1} + \cos {\theta _2} + \cos {\theta _3} = $
${(1 + x)^n}{\left( {1 + \frac{1}{x}} \right)^n}$ ના વિસ્તરણમાં $\frac{1}{x}$ નો સહગુણક મેળવો.
$\mathop {\lim }\limits_{x \to a} \frac{{{{(x + 2)}^{5/3}} - {{(a + 2)}^{5/3}}}}{{x - a}} = $
ધારોકે $a, b \in R$ એવા છે કે જેથી $\alpha$ એ સમીકરણ $a x^{2}-2 b x+15=0$ નું પુનરાવૃત બીજ છે. જો $\alpha$ અને $\beta$ એ સમીકરણ $x^{2}-2 b x+21=0$ નાં બીજ હોય, તો $\alpha^{2}+\beta^{2}$ = ............