Question
$125$ ને દશાંશ સ્વરૂપે લખો.

Answer

$125$ એ પૂર્ણાંક સંખ્યા છે, તેને દશાંશ સ્વરૂપે $125.0$ લખી શકાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દશાંશ સંખ્યામાં લખો: $5 \frac{84}{1000}$
કેટલા સેન્ટિમીટર એક કિલોમીટર બનાવે છે ?
રવિ એક કલાકમાં $6 \text{ km}$ જ્યારે રોશન એક કલાકમાં $4 \text{ km}$ અંતર ચાલે છે. રવિએ કાપેલ અંતર અને રોશને કાપેલ અંતરનો ગુણોત્તર શો હશે?
દશાંશ સંખ્યામાં મીટરમાં દર્શાવો: $6$ મીટર $8$ સેમી
જો ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપ $60^\circ$, $30^\circ$ અને $90^\circ$ હોય, તો તે ત્રિકોણનો પ્રકાર જણાવો.
કંચન કપડાંને ડાઈ કરે છે. તે $30$ કપડાંને ડાઈ કરે છે. તેણે $20$ કપડાંને ડાઈ કરી લીધી હતી, તો તેણે કેટલામા ભાગના કપડાંને ડાઈ કરી ?
$0.29$ માં $2$ અને $9$ ની સ્થાનકિંમત જણાવો.
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા ડાબી બાજુએ છે તે લખો: $0, -4$
બસ દ્વારા $D$ થી $G$ સુધીનું કપાયેલ કુલ અંતર શોધો.

આપેલ આકૃતિમાં રેખાંકિત ભાગ ક્યો અપૂર્ણાક દર્શાવે છે તે લખો:
image