Question
દશાંશ સંખ્યામાં મીટરમાં દર્શાવો: $6$ મીટર $8$ સેમી

Answer

$6.08$ મીટર

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા ડાબી બાજુએ છે તે લખો $: $0$, $-4$
દશાંશનો ઉપયોગ કરી કિગ્રા સ્વરૂપે દર્શાવો: $26 \text{ કિગ્રા } 50 \text{ ગ્રામ}$
$10,999$ પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ લખો.
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા ડાબી બાજુએ છે તે લખો: $9, 19$
કૌંસનો ઉપયોગ કરીને નીચેના દરેક માટે પદાવલિ સ્વરૂપે લખો $:$ ધાર્મિક સવારે $5$ કલાક વાંચે છે અને સાંજે $8$ કલાક વાંચે છે, તો છ દિવસમાં કુલ કેટલા કલાક વાંચન કરે છે $?$
નીચે આપેલ સમીકરણ છે કે નહી, તે કહો. તમારા જવાબનું કારણ આપો. ચલ સાથેના સમીકરણમાં કયો ચલ છે તે કહો : $7 - x = 5$
નીચેની પ્રત્યેક જોડમાં કઈ સંખ્યાઓ સમ દશાંશ$-$અપૂર્ણાંક છે?
$6.02, 6.020$
$7 $ મીટર લંબાઈ ધરાવતા ચોરસ ટેબલની પરિમિતિ કેટલી થાય $?$
પ્રમાણમાં અંતિમ પદ અને મધ્યમ પદ કોને કહેવાય?
જો $12$ ચૉકલેટની કિંમત રૂ. $24$ હોય, તો એક ચૉકલેટની કિંમત કેટલી થાય ?