Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1m$ બાજુનું માપ ધરાવતો ધન સમઘન છે. તેનું તાપમાન $127°C$ અને ઉત્સર્જકતા $\frac{1}{5.67}$ છે. પરિસરનું તાપમાન $27°C$ હોય, ત્યારે વિકિરણનો વ્યયનો દર ...... $KW$ થશે.
બે સમાન ધાતુના ગોળાની ત્રિજ્યાઓ $r$ અને $2r $ છે. તેને સમાન તાપમાને ગરમ કરવામાં આવે અને સમાન પરિસરમાં મૂકવામાં આવે છે. તેમના તાપમાનના ઘટાડાનો દર ગુણોત્તર .....થશે.
કલ્પના કરો કે સૂર્યની બહારની ગોળાકાર સપાટીની ત્રિજયા $r$ છે અને તે $t^oC$ જેટલા તાપમાને સંપૂર્ણ કાળા પદાર્થની માફક ઊર્જાનું ઉત્સર્જન કરે છે, તો સૂર્યના કેન્દ્રથી $R$ જેટલા અંતરે આવેલ એકમ ક્ષેત્રફળવાળી સપાટી (જે આપાતકિરણોને લંબરૂપે છે. ) વડે મેળવાતો પાવર કેટલો હશે?