MCQ
$_{12}P_r = 1320$ હોય, તો $ r = ..........$
  • A
    $5$
  • B
    $4$
  • $3$
  • D
    $2$

Answer

Correct option: C.
$3$
c
$_{12}{P_r} = \,\,12\, \times \,\,11\,\, \times \,\,10\,\, = \,\,\,\frac{{12\,!}}{{(12 - 3)\,!}}\,\, = \,\,\frac{{12\,!}}{{(12 - r)\,!}}$   જ્યાં $r  = \,\,3{\text{ }}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ઓનલાઇન પરીક્ષા દેવામાં કુલ $50$ વિધાર્થી પૈકી $20$ છોકરા છે. છોકરાના સરેરાશ માર્કસ $12$ છે અને વિચરણ $2$ છે. જો $30$ છોકરીઓના માર્કસનું વિચરણ મેળવતા તે પણ $2 $ જ મળે છે.બધાજ $50$ વિધાર્થીના સરેરાશ માર્કસ $15 $ છે. જો $\mu$ એ છોકરીના સરેરાશ માર્કસ છે અને  $\sigma^{2}$ એ $50$ વિધાર્થીના માર્કસનું વિચરણ છે તો $\mu+\sigma^{2}$ ની કિમંત મેળવો.
જો સમીકરણ $x^2 - px + r = 0$ ના બીજ $\alpha$, $\beta$ હોય અને સમીકરણ $x^2 - qx + r = 0$ ના બીજ $\alpha/2, 2\beta$ હોય, તો $r$ નું મૂલ્ય કેટલું થાય ?
જો સમીકરણ $12x^2 - mx + 5 = 0$ ના બીજોનો ગુણોતર $2 : 3$ હોય તો $m =…..$
$m$ ના કયા મૂલ્ય માટે $x^2 - 3x + 2m = 0$ નું એક બીજ $x^2 - x + m = 0$ ના એક બીજ કરતાં બમણું થશે ?
સમીકરણ $x^{4}-3 x^{3}-2 x^{2}+3 x+1=10$ નાં તમામ બીજ ના ધનોંનો સરવાળો $\dots\dots\dots$ છે.
જો $n (A) = 51$ હોય , તો જેમાં ઓછામાં ઓછા $25$ સભ્યો હોય તેવા $A$ ના ઉ૫ગણોની સંખ્યા $.........$ હશે.
બે સમાંત૨ ૨ેખાઓ પૈકી દરેક રેખા ૫૨ $9$ બિંદુઓ છે. બંને રેખા ૫૨ના દરેક બિંદુને અન્ય ૨ેખા ૫૨ના બિંદુ સાથે રેખાખંડ વડે જોડવામાં આવે , તો આ રેખાખંડો $n$ ભિન્ન બિંદુઓમાં છેદે છે. અહીં $n$ .......... ક૨તાં મોટો ન હોય.
ઊગમબિંદુમાંથી પસાર થતાં તથા પરવલય $y^2=4x$ પરના બિંદુ $\left( 1,2 \right)$ આગળ પરવલયને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા ....... .
સમીકરણ $\frac{{{x^2}}}{{12\,\, - \,\,\lambda }}\,\, + \,\,\frac{{{y^2}}}{{8\,\, - \,\,\lambda }}\,\, = \,\,1\,$ દર્શાવે છે કે :
વાસ્તવિક સંખ્યા $(a, b)$ ની જોડની સંખ્યા મેળવો કે જ્યારે $\alpha$ એ સમીકરણ $x^{2}+a x+b=0 $ નું બીજ હોય ત્યારે બીજું બીજ $ \alpha^{2}-2$  થાય.