MCQ
સમીકરણ $\frac{{{x^2}}}{{12\,\, - \,\,\lambda }}\,\, + \,\,\frac{{{y^2}}}{{8\,\, - \,\,\lambda }}\,\, = \,\,1\,$ દર્શાવે છે કે :
  • A
    જો $\lambda < 8$ તો અતિવલય
  • B
    જો $\lambda > 0$ તો ઉપવલય
  • જો $8 < \lambda < 12$ તો અતિવલય
  • D
    આપેલ પૈકી એક પણ નહિ

Answer

Correct option: C.
જો $8 < \lambda < 12$ તો અતિવલય
c

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\mathop {\lim }\limits_{x \to \infty } \left[ {\frac{{{1^3} + {2^3} + {3^3} + ....... + {n^3}}}{{{n^4}}}} \right] = $
ત્રિકોણના શિરોબિંદુથી તેની સામેની બાજુ પરના લંબપાદના યામ $(20, 25), (8, 16)$ અને $(8, 9)$ છે તો ત્રિકોણનું લંબકેન્દ્ર કયા બિંદુ પર મળે.
એક પ્રકાશનું કિરણ કોઈ રેખાને અનુરૂપ આપત થાય છે જે બીજી રેખા $7x - y + 1 = 0$ ને બિંદુ  $(0, 1)$ આગળ છેદે છે આ બિંદુથી તે કિરણ પરાવર્તિત થઈને રેખા $y + 2x = 1$ મળે તો આપાતકિરણનું સમીકરણ મેળવો 
જો સમાંતર શ્રેણીનું પ્રથમ અને અંતિમ પદ $a$ અને $ℓ $ તથા તેના દરેક પદોનો સરવાળો $S$ થાય, તો તેનો સામાન્ય તફાવત કેટલો થાય ?
$A\left( 2{{t}^{2}},4t \right),B\left( \frac{2}{{{t}^{2}}},-\frac{4}{t} \right)$ અને $S$ સમરેખ બિંદુઓ હોય તો $S=............$
$y$ - અક્ષ પર $-3$ નો અંત ખંડ કાપતી અને $x$ - અક્ષ સાથે ${\tan ^{ - 1}}\frac{3}{5}$ નો ખૂણે બનાવતી રેખાનું સમીકરણ :
ધારોકે $\alpha \in R$ અને ધારોકે $\alpha, \beta$ એ સમીકરણ $x^2+60^{\frac{1}{4}} x+a=0$, ના બીજ છે. જો $\alpha^4+\beta^4=-30$ હોય, તો $a$ ની શક્ય તમામ કિંમતો નો ગુણાકાર $..........$ છે.
${(1 + x)^{20}}$ ના વિસ્તરણમાં ${r^{th}}$ અને ${(r + 4)^{th}}$ પદોના સહગુણક સમાન હોય તો . . . .
સમીકરણ $\left( {\frac{{3 - 4ix}}{{3 + 4ix}}} \right) = $ $\alpha  - i\beta \,(\alpha ,\beta \,$વાસ્તવિક છે ) નું સમાધાન કરે તેવી $x$ ની કિમત મેળવો.
જો રેખા ${L_1}$ એ ઉગમબિંદુમાંથી પસાર થાય છે અને રેખા ${L_2}$ એ $x + y = 1$ આપેલ છે. જો વર્તૂળ ${x^2} + {y^2} - x + 3y = 0$ એ રેખાઓ ${L_1}$ અને ${L_2}$ પર બનાવેલ અંત:ખંડ સમાન હોય તો રેખા ${L_1}$ નું સમીકરણ મેળવો.