MCQ
$(1+2x+3x^2+......)^{\frac{-3}{2}}$ માટે $x^5$ નો સહગુણક
- A1
- B2
- C3
- ✓0
$(1+2x+3x^2+....)^{\frac{-3}{2}}=((1-x)^{-2})^{\frac{-3}{2}}=(1-x)^{3}$
$=1-3x+3x^2-x^3+....$
$\therefore x^5$ નો સહગુણક $=0$
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.
વિધાન $2 :$ આપેલ બે માહિતીમાં અવલોકનોની સંખ્યા અનુક્રમે $n_1$ અને $n_2$ છે તથા તેમના મઘ્યક અનુક્રમે $\overline{x}_1$ અને $\overline{x}_2$ છે , તો બંને માહિતીનો મિશ્ર મઘ્યક $\overline{x}$ છે.
જ્યાં, $\overline{x}=\frac{n_1\overline{x}_1+n_2\overline{x}_2}{n_1+n_2}$