MCQ
$(13)^{507}$ ને નવ વડે ભાંગતા મળતી શેષ મેળવો 
  • A
    $1$
  • B
    $4$
  • C
    $5$
  • D
    $7$

Answer

$(13)^{507}=(9+4)^{507}$

Remainder $=4^{507}=\left(4^{3}\right)^{169}=(63+1)^{169}$

so remainder $=1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$x \in (0,4\pi )$ માં સમીકરણ $4\sin \frac{x}{3}\left( {\sin \left( {\frac{{\pi  + x}}{3}} \right)} \right)\sin \left( {\frac{{2\pi  + x}}{3}} \right) = 1$ ના ઉકેલોનો સરવાળો મેળવો 
$'EXAMINATION'$ ના $11$ મૂળાક્ષરનો ઉપયોગ કરી ને ચાર મૂળાક્ષરના કેટલા શબ્દ બનાવી શકાય.
જો સમીકરણ ${x^2} + {y^2} - 4x + 6y - 12 = 0$ દ્વારા દર્શાવેલ વર્તૂળનો એક વ્યાસ $\left( { - 3,2} \right)$ કેન્દ્રવાળા વર્તૂળ $s$ ની એક જીવા હોય ,તો વર્તૂળ $s$ ની ત્રિજયા મેળવો. .
રમતનાં બાજી પત્તા ચિપતાં અકસ્માતે ચાર પડી જાય છે. ખોવાયેલ પત્તા પૈકી દરેક જોડમાંથી એક હોવાની સંભાવના કેટલી થાય છે ?
$\mathop {\lim }\limits_{x \to \frac{\pi }{2}} \frac{{\int_{\frac{\pi }{2}}^x t \,dt}}{{\sin (2x - \pi )}}$ =
$2^5.3^4.5^2$ ના બધા વિભાજકોનો સરવાળો કેટલો થાય ?
ઉપવલય $x^2 + 4y^2 = 4$ એ યામાક્ષો સાથે જોડાયેલા લંબચોરસમાં આવેલું છે, તો ઉપવલયનું સમીકરણ મેળવો કે જે આપેલ લંબચોરચને સમાવે.
જો  $z=-1,$  તો  $arg(z^{\frac{2}{3}})$  નો  મુખ્ય કંપવિસ્તાર .......... .
$cot 5^o$ -$tan5^o$ -$2$ $tan10^o$ -$4$ $tan 20^o$ -$8$ $cot40^o$ = 
$5$ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $5$ અને $124$ છે જો તેમાંથી ત્રણ અવલકનો $1, 2$ અને  $6$ હોય તો આ માહિતીનો મધ્યકથી સરેરાશ વિચલન મેળવો .