Question
$13824$ નું ઘનમૂળનું અનુમાનની રીતે મેળવો.

Answer

$13824$ નું ઘનમૂળ $24$ છે .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$729 :$ અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો.
$ \frac14 $ અને $ \frac12 $ સંખ્યાઓ વચ્ચે આવતી પાંચ સંમેય સંખ્યાઓ લખો $:$
$ 12 \frac{1}{2} $ ના વાર્ષિક દરે કેટલા વર્ષ પછી રૂ. $1600$ ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે રૂ. $2025$ થશે ?
નીચેના સમાંતરબાજુ ચતુષ્કોણમાં $x, y$ અને $z$ નાં મૂલ્ય શોધો $:$
Image
રૂ. $560$ માં ખરીદેલ પંખો, રૂ. $40$ ના સમારકામના વધારાના ખર્ચ સાથે ખરીદ્યો હોય અને તેને $5 \%$ નફા સાથે વેંચે તો વેચાણ કિંમત શોધો.
એક માળી પાસે $1000$ છોડ છે . તે આ છોડને એવી રીતે રોપવા માગે છે કે બગીચામાં હાર અને સ્તંભોની સંખ્યા સમાન મળે $,$ તો માળીને તેના માટે હજુ ઓછામાં ઓછા કેટલા છોડ વધુ જોઈએ ? 
સૂચવ્યા મુજબ ભાગાકાર કરો $: x(x +1) (x + 2) (x + 3) \div x(x + 1)$
$1000 :$ આપેલી સંખ્યા પૂર્ણઘન છે કે નહીં ગણતરી કરો. જો પૂર્ણઘન હોય તો ઘનમૂળ મેળવો.
કિંમત શોધો : $[(\frac{-2}{3})^{-2}]^2$
વિધ્યાર્થીઓને શિષ્યવૃતિની રકમ $Rs. 2,00,000$ દરેકને સરખા ભાગે વહેચવામાં આવે છે$,$ નીચે દર્શાવેલ કોષ્ઠકમાં $x_1,x_2,x_3 $ ની કિંમત શોધો. શિષ્યવૃતિની રકમ કુલ વિધ્યાર્થીઓની સંખ્યાના સમપ્રમાણમા છે કે વ્યસ્ત પ્રમાણમા છે ?