Question
$729 :$ અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો.

Answer

ઘનમૂળ $= 9$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક સમાંતરબાજુ ચતુષ્કોણમાં પાસપાસેના ખૂણાઓના માપનો ગુણોત્તર $5 : 4$ છે$,$ તો આ સમાંતરબાજુ ચતુષ્કોણના બધા ખૂણાનાં માપ શોધો.
જવાબ લખો $: \sqrt[3]{64}=$
આકૃતિમાં $x$ નું માપ શોધો $:$
એક સમાંતરબાજુ ચતુષ્કોણના પાસપાસેના ખૂણાઓની એક જોડ સમાન માપની છે, તો ચતુષ્કોણના બધા જ ખૂણાઓનાં માપ શોધો.
નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો $: 9216$
દરેક બહુપદી પૂર્ણવર્ગ બને તે માટે ખૂટતું પદ લખો$: 9 a^{2}\ -\ $.... $+\ 25 b^{2}$
એક નિશાળમાં $500$ વિદ્યાર્થીઓ છે . પી . ટી . ની કવાયત કરવા માટે તમામ વિદ્યાર્થીઓને એવી રીતે ઊભા રાખ્યા છે કે જેથી હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે તો નિશાળના કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણી કરવાથી બહાર રહેશે ?  
નીચેની સંખ્યાઓના વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક લખો $: 73$
રૂ. $560$ માં ખરીદેલ પંખો, રૂ. $40$ ના સમારકામના વધારાના ખર્ચ સાથે ખરીદ્યો હોય અને તેને $5 \%$ નફા સાથે વેંચે તો વેચાણ કિંમત શોધો.
એક ફેક્ટરીમાં નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ $63$ દિવસમાં બાનવવા $42$ યંત્રોની જરૂર પડે છે. આજ સંખ્યાની વસ્તુઓ $54$ દિવસમાં બનાવવા કેટલા યંત્રો જોઈએ ?