Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સ્થિર- શાંત પાણીમાં પથ્થર ફેકવામાં આવે છે, તો પાણીમાં વર્તૂળાકાર તરંગ - $pattern$ ઉદભવે છે અને બહારની તરફ ફેલાય છે. આ વર્તૂળાકાર ભાતની કેન્દ્રથી અંતર $ r $ હોય, તો તરંગનો કંપવિસ્તાર ........ ના સમપ્રમાણમાં ચલે છે.
નકકર ધાતુના ભોયતયિળા પર $ 1\; m $ લંબાઇનો એક ધાતુનો સળિયો એકદમ શિરોલંબ છોડવામાં આવે છે.ઓસિલોસ્કોપ વડે એ શોધવામાં આવ્યું કે અથડામણ $1.2 \;kHz$ આવૃતિના સંગત તરંગ ઉત્પન્ન કરે છે. આ ધાતુના સળિયામાં ધ્વનિની ઝડપ ($m/s$ માં) કેટલી હશે?
સમાન કંપવિસ્તાર $A$ અને સમાન આવૃત્તિ $ \omega $ ધરાવતા બે તરંગો વચ્ચે કળા તફાવત $ \pi /2 $ છે,બંને તરંગને એક બિંદુ પર સંપાત કરતાં મહત્તમ કંપવિસ્તાર અને પરિણામી આવૃત્તિ કેટલી થાય?
એક બંધ ઓર્ગન નળીમાં, મૂળભૂત સ્વરની આવૃત્તિ $30 \mathrm{~Hz}$ છે. હવે અમુક જથ્યાનું પાણી ઓર્ગન નળીમાં નાંખતા મૂળભૂત આવૃત્તિ વધીને $110 \mathrm{~Hz}$ થાય છે. બે ઓર્ગન નળીને $2 \mathrm{~cm}^2$ જેટલું આડછેદનું ક્ષેત્રફ્ળ હોય તો ઓર્ગન નળીમાં__________ (ગ્રામમાં) પાણીનો નથ્થો નાંખવો પડશે.(હવામાં ધ્વનિની ગતિ $330 \mathrm{~m} / \mathrm{s}$ લો.)
$f$ આવૃતિવાળી સિસોટી $S$ એ $R$ ત્રિજ્યાના વર્તુળ પર અચળ ઝડપ $v$ થી ભ્રમણ કરે છે. તો કેન્દ્રથી $2R$ અંતરે રહેલા સ્થિર ડિટેક્ટર $D$દ્વારા મપાતી મહતમ અને લઘુત્તમ આવૃતિનો ગુણોત્તર કેટલો થાય?