વિધાન $- 1$ : લાંબા અંતરના કોમ્યુનિકેશન માટે સ્કાયવેવ સિગ્નલનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે આ સિગ્નલની સ્થિરતા ગ્રાઉન્ડ વેવ સિગ્નલ કરતાં ઓછી હોય છે.
વિધાન $- 2$ : આયનોસ્ફિયરની સ્થિતિ અને બંધારણ દરેક કલાકે, દિવસે અને આબોહવા અનુસાર બદલાતાં રહે છે.
સૂચિ $-I$ | સૂચિ $-II$ |
$A.$ ટેલીવીઝન સિગ્નલ | $I.$ $03 \,KHz$ |
$B.$ રેડિયો સિગ્નલ | $II.$ $20 \,KHz$ |
$C.$ સારી ગુણવત્તા ધરાવતુ સંગીત | $III.$ $02 \,KHz$ |
$D.$ માણસનો અવાજ (Speech) | $IV.$ $06 \,KHz$ |