$2VO + 3Fe_2O_3 → 6FeO + V_2O_5 (V = 51, Fe = 56)$
કારણ:તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતી હેઠળ,સમાન કદના વાયુઓમાં સમાન સંખ્યામાં અણુઓ હોતા નથી.
વિભાગ $A$ |
વિભાગ $B$ |
1. 55.55 મોલ |
(P) સુક્રોઝના $6.022 \times10^{23}$ અણુ |
2. 2 મોલ |
(Q) 1.8 ગ્રામ $H_2O$ |
3. 0.1 મોલ |
(R) 126 ગ્રામ $HNO_3$ |
4. 0.01 મોલ |
(S) 1 લિટર શુદ્વ પાણી |