MCQ
$17 \sqrt{2}$ માનવાળો અને $(0,1,-1)$ ની વિરુદ્ધ દિશાનો સદિશ ____________
  • A
    $17 \sqrt{2}(0,1,-1)$
  • B
    $(0,17,-17)$
  • C
    $(17,17,0)$
  • D
    $(0,-17,17)$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $sin(cot^{-1}(1+x))=cos(tan^{-1}x),$ તો $x$ નું મૂલ્ય ............. છે.
જો $n$ એ $x$ ની કિમંતો ની સંખ્યા છે કે જેથી શ્રેણિક  $\Delta (x) =\left[ {\begin{array}{*{20}{c}} { - x}&x&2\\ 2&x&{ - x}\\ x&{ - 2}&{ - x} \end{array}} \right]$ એ અસમાન્ય શ્રેણિક હોય $det(\Delta\,(n))$ મેળવો. $($ કે જ્યાં $det(B)$ એ શ્રેણિક $B$ નો નિશ્ચાયક છે$)$
ધારો કે  $\vec a,\,\vec b,$ અને $\vec c$ એ ત્રણ એકમ સદીશ છે કે જેમાંથી  $\vec b$ અને  $\vec c$ એ સમાંતર નથી . જો $\alpha $ અને  $\beta $ એ અનુક્રમે  સદિશે $\vec a$ એ સદીશ $\vec b$ અને  $\vec c$ સાથે બનાવેલ ખૂણા છે અને $\vec a\,\, \times \,\,(\vec b\,\, \times \,\,\vec c)\,\, = \,\,\frac{1}{2}\,\,\vec b$ હોય તો  $\left| {\alpha  - \beta } \right|$ ................. $^o$ મેળવો.
રેખાઓ $\overrightarrow r = \left( {1, - 1,0} \right) + k\left( {2,0,1} \right),k \in R$ અને $\frac{{x - 2}}{1} = \frac{{y + 1}}{1} = \frac{{z - a}}{{ - 1}}$ વચ્ચેનું લઘુતમ અંતર $\frac{1}{{\sqrt {14} }}$હોય,તો$a =\ ...........$
સુરેખ સમીકરણ સંહતિ $a x+y+z=1, x+a y+z=1, x+y+a z=\beta$ માટે,નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?
જેનો ઉકેલ $(x -h)^2 + (y -k)^2 = a^2$  હોય ($a$ અચળ છે) તેવા વિકલ સમીકરણ મેળવો. .
$\int_0^\pi {x\log \sin x} \,dx = $
જો $\sum_{i=1}^{2n}\sin^{-1}x_i=n\pi,$ તો $\frac{\left(\sum_{i=1}^{2n}x_i\right)}{2n}= .......$
$3 \times 3$ શ્રણિક A માટે $|3 A |=\ldots \ldots \ldots \ldots| A |$.
The probability that a student is not a swimmer is $\frac{1}{5}$. Then the probability that out of five students, four are swimmers is