Question
$18$ અને $ 36$ નો ગુણોત્તર શોધો.

Answer

$18 : 36 = \frac{18}{36} = \frac{1}{2} = 1 : 2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દશાંશનો ઉપયોગ કરી મીટર સ્વરૂપે દર્શાવો: $419 \text{ સેમી}$
નીચે આપેલ સમીકરણ છે કે નહી, તે કહો. તમારા જવાબનું કારણ આપો. ચલ સાથેના સમીકરણમાં કયો ચલ છે તે કહો : $5 \times 4 - 8 = 2x$
અતિસંક્ષિપ્ત સ્વરૂપ લખો:
$(i)$ $\frac{15}{75}$
$(ii)$ $\frac{16}{72}$
$(iii)$ $\frac{17}{51}$
$(iv)$ $\frac{42}{28}$
$0.07$ અને $0.02$ માંથી કઈ સંખ્યા મોટી છે?
રેખા પર ત્રણ બિંદુઓ $A$, $B$ અને $C$ છે. જો $AB = 5 \text{ સેમી}$, $BC = 3 \text{ સેમી}$ અને $AC = 8 \text{ સેમી}$ હોય, તો કયું બિંદુ બાકીના બેની વચ્ચે હશે?
નીચેના પૂર્ણાકોને એક જ સંખ્યારેખા ઉપર દર્શાવો : $2$

આપેલ આકૃતિમાં રેખાંકિત ભાગ ક્યો અપૂર્ણાક દર્શાવે છે તે લખો:
image
સંખ્યારેખા દોરો અને તેના પર નીચેના બિંદુઓ દર્શાવો: $-\frac{1}{2}, \frac{1}{4}, \frac{3}{4}, \frac{4}{4}$
દશાંશ સંખ્યાનો ઉપયોગ કરીને કિલોગ્રામમાં દર્શાવો: $10 \ kg \ 25 \ g$
કોઈ પણ રેખા કે રેખાખંડ માપવા કયું સાધન વપરાય છે?