Question types

ગુણોત્તર અને પ્રમાણ question types

286 questions across 7 question groups — pick any mix to generate a ગણિત paper with step-by-step answer keys.

286
Questions
7
Question groups
5
Question types
Sample Questions

ગુણોત્તર અને પ્રમાણ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 1MCQ1 Mark
$5: 3$ ના પ્રમાણમાં $₹x$ મનુ અને કનુ વચ્ચે વહેંચતાં મનુને $ ₹ 50$ મળે, તો કનુને $ ₹$ ......... મળે.
  • A
    $20$
  • $30$
  • C
    $50$
  • D
    $80$

Answer: B.

View full solution
Q 4MCQ1 Mark
$3:4$ અને ........ સમાન ગુણોત્તરો છે.
  • $9 : 12$
  • B
    $9 : 9$
  • C
    $6 : 9$
  • D
    $10 : 11$

Answer: A.

View full solution
Q 5MCQ1 Mark
$7$  એ $28$............છે.
  • A
    ના $4$ ગણા
  • B
    ના $7$ ગણા
  • C
    નો $ 7$ મો ભાગ
  • નો $4$ થા ભાગ

Answer: D.

View full solution
છેલ્લા $3$ દિવસમાં $276$ મિમી વરસાદ પડયો, તો આખા અઠવાડિયા દરમિયાન $(7$ દિવસમાં $)$ કેટલો વરસાદ પડયો હશે ? $($વરસાદ એકસરખા દરે પડે છે તેમ ધારો.$)$
View full solution
એક ડઝન પેનની કિંમત $₹ 180$ છે અને $8$ બૉલપેનની કિંમત $₹ 72$ છે, તો એક પેનની કિંમત અને એક બૉલપેનની કિંમતનો ગુણોત્તર શોધો.
View full solution
એક કોલેજમાં $6120$ છોકરીઓ અને $6840$ છોકરાઓ છે, તો છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યા તથા છોકરાઓની સંખ્યા અને કુલ સંખ્યાનો ગુણોત્તર શોધો.
View full solution
એક ટ્રકને $546 \text{ km}$ અંતર કાપવા માટે $84 \text{ L}$ ડીઝલની જરૂર પડે છે, તો $624 \text{ km}$ અંતર કાપવા માટે કેટલા લિટર ડીઝલની જરૂર પડે?
View full solution
અક્ષયે $6$ ઓવરમાં $48$ રન બનાવ્યા જ્યારે રિધમે $7$ ઓવરમાં $49$ રન બનાવ્યા, તો ઓવરદીઠ કોણે રન વધુ બનાવ્યા?
View full solution
એક માતા પોતાની બે દીકરીઓ શ્રેયા અને ભૂમિકા વચ્ચે $₹ 36$ તેમની ઉંમરના ગુણોત્તરને આધારે વહેંચવા માગે છે. જો શ્રેયાની ઉંમર $15$ વર્ષ અને ભૂમિકાની ઉંમર $12$ વર્ષ છે, તો ભૂમિકા અને શ્રેયાને કેટલા રૂપિયા મળશે ?
View full solution

Generate a ગુણોત્તર અને પ્રમાણ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App