Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વિકટર મેયરના ઉપકરણમાં $510$ મિલિગ્રામ પ્રવાહીનું બાષ્પીકરણ કરતા તે શુષ્ક હવામાંથી $67.2$ સેમી ઘન ($NTP$ એ) દૂર કરે છે તો તે પ્રવાહીનો અણુભાર કેટલો થાય ?
વિકટર મેયરના ઉપકરણમાં $510$ મિલિગ્રામ પ્રવાહીનું બાષ્પીકરણ કરતા તે શુષ્ક હવામાંથી $67.2$ સેમી ઘન ($NTP$ એ) દૂર કરે છે તો તે પ્રવાહીનો અણુભાર કેટલો થાય ?
$250 \,g$ $D$-ગ્લુકોઝના જલીય દ્રાવણમાં $10.8\%$ વજનથી કાર્બન છે. તો દ્રાવણની મોલાલીટી ................ છે. (નજીક છે તે) આપેલું છે : પરમાણુ દળાંક $H,1;C,12;O,16$ )