Question
$198$ ની પહેલાંની સંખ્યા કઈ થાય?

Answer

$198 - 1 = 197$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જે ત્રિકોણમાં એક ખૂણાનું માપ $90^\circ $ કરતાં વધારે હોય તે ત્રિકોણને $.......$ ત્રિકોણ કહેવાય.
એક લંબચોરસનું ક્ષેત્રફળ $48$ ચો સેમી છે. તે ની પહોળાઈ $6$ સેમી હોય, તો લંબાઈ........સેમી હોય.
$12$ પેનની કિંમત $₹ 60$ હોય, તો $5$ પેનની કિંમત $₹ \dots\dots$ થાય.
ત્રણ અંકોની મહત્તમ સંખ્યા $+ 1 = ......$
એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ $36$ સેમી છે, તો તેની બાજુની લંબાઈ = ...... સેમી
એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ $36$ સેમી છે, તો આ ચતુષ્કોણની બાજુની લંબાઈ........... સેમી હોય. 
પંચાસી લાખ દસ હજાર ત્રણ સો ત્રણને કેવી રીતે લખાય?
પાંચ અંકની મહત્તમ સંખ્યા $+ 1 = ..........$
એક વર્તુળનું કેન્દ્ર $O$ અને વર્તુળ પરનું એક બિંદુ $P$ છે, તો $ \overline{OP} $ એ $........$ છે.
$91$ ને રોમન અંકમાં કેવી રીતે લખાય $?$