Question
પાંચ અંકની મહત્તમ સંખ્યા $+ 1 = ..........$

Answer

પાંચ અંકની મહત્તમ સંખ્યા $99,999$ છે.
$99,999 + 1 = 1,00,000$
જે છ અંકની ન્યૂનતમ સંખ્યા છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free