Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક નિશ્ચિત પદાર્થનું અણુ સૂત્ર $X_4O_6$ છે. જો $10$ ગ્રામ પદાર્થ $5.62$ ગ્રામ $X$ ધરાવે તો $X$ નો પરમાણુ ભાર આશરે કેટલા ............... $\mathrm{amu}$ થાય ?
એક અજ્ઞાત ક્લોરોહાઇડ્રોકર્બન $3.55\%$ ક્લોરિન ધરાવે છે. જો હાઇડ્રોકર્બન નો દરેક અણુ એક ક્લોરિન પરમાણુ ધરાવતો હોય તો $1\,g$ક્લોરોહાઇડ્રોકર્બન માં હાજર ક્લોરિન પરમાણુઓની સંખ્યા જણાવો.(પરમાણીવય દળ $Cl=35.5\,u$ એવોગેડ્રો અચાળાંક $=6.023 \times 10^{23}\, mol^{-1}$)
તત્વ $'A'$ ઓક્સિજન સાથે પ્રક્રિયાથી પદાર્થ $A_2O_3$ બનાવે છે, જો $0.359$ ગ્રામ $A$ પ્રક્રીયા કરીને $ 0.559$ ગ્રામ પદાર્થ બનાવે તો $A$ નો પરમાણુ ભાર ...થાય.