$1cm$ લંબાઇની દોરીની મૂળભૂત આવૃત્તિ $256 Hz$ છે,દોરીની લંબાઇ $ \frac{1}{4}cm $ કરતાં નવી મૂળભૂત આવૃત્તિ કેટલી થાય?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સોનોમીટરના પ્રયોગમાં જયારે દોરી સાથે $180\,g$ વજનને લટકાવવામાં આવે છે ત્યારે તે તેની $30\,Hz$ ની મૂળભૂત આવૃત્તિ સાથે આંદોલિત થાય છે. જયારે $m$ વજનને લટકાવવામાં આવે છે ત્યારે દોરી $50\,Hz$ ની મૂળભૂત આવૃત્તિ સાથે આંદોલિત થાય છે.અહી $m$ ની કિંમત ............ $g$ છે.
    View Solution
  • 2
    જ્યારે બે સ્વરકાંટાને (સ્વરકાંટા$-1$ અને સ્વરકાંટા$-2$)  એકસાથે ધ્વનિત કરતાં પ્રતિ સેકન્ડે $4$ સ્પંદ સંભળાય છે. સ્વરકાંટા$-2$ ના પાંખિયા પર ટેપ લગાવવામાં આવે તો પ્રતિ સેકન્ડે $6$ સ્પંદ સંભળાય છે. જો સ્વરકાંટા$-1$ ની આવૃતિ $200\, Hz$ હોય તો સ્વરકાંટા$-2$ ની મૂળભૂત આવૃતિ($Hz$ માં) કટલી હશે?
    View Solution
  • 3
    એેક મોટર સાઈકલ સ્થિર સ્થિતિમાંથી $2\; m / s ^{2}$ ના પ્રવેગથી સુરેખ પથ પર ગતિ કરે છે. મોટર સાઈલકની ગતિના શરૂઆતના સ્થાન પર એક સ્થિર ઈલેક્ટ્રીક સાઈરન રાખેલ છે. મોટર સાઈકલના ડ્રાઈવરને તેની સ્થિર સ્થિતિના $94 \%$ જેટલો અવાજ અનુભવાય ત્યારે મોટર સાઈકલે કેટલું અંતર કાપ્યુ હશે? (અવાજની ઝડપ $=330 ms ^{-1}$)
    View Solution
  • 4
    $ 13.6 \times 10^3 kg/ m^3 $ ઘનતા ધરાવતા મરકયુરીમાં ધ્વનિની ઝડપ $1450\, m/s$ છે,તો મરકયુરીનો બલ્ક મોડયુલસ કેટલો થશે?
    View Solution
  • 5
    $108 km/hr$ ની ઝડપથી ગતિ કરતી બે ટ્રેન એકબીજાને ક્રોસ કરે છે, એક ટ્રેન $750 Hz$ નો હોર્ન વગાડતાં, ટ્રેન ક્રોસ થયા પછી બીજી ટ્રેનમાં રહેલ માણસને કેટલી ... $Hz$ આવૃત્તિ સંભળાશે? (હવામાં ધ્વનિનો વેગ $330 m/s$ છે.)
    View Solution
  • 6
    $7\; m$ લંબાઈની દોરીનું દળ $0.035\,kg$ છે. જો દોરી પરનું તણાવ $60.5\; N$ હોય, તો આ દોરીમાં તરંગની ઝડપ ($m/s$ માં) કેટલી હશે?
    View Solution
  • 7
    दो तरंगें एक डोरी से एक साथ गुजरती है तथा उनके समीकरण $y _{1}= A _{1} \sin k ( x - vt ), y _{2}= A _{2} \sin$ $k \left( x - vt + x _{0}\right)$ है। दिया गया है आयाम $A _{1}=12 \;mm$ तथा $A _{2}=5 \;mm , x _{0}=3.5 \;cm$ तथा तरंग संख्या $k =6.28 \;cm ^{-1}$ परिणामी तरंग का आयाम $\dots\;mm$ होगा।
    View Solution
  • 8
    હવામા અવાજની ઝડપ નીચેનામાંથી કોના પર આધાર રાખતી નથી
    View Solution
  • 9
    ટોય કાર જે $5\, m/s$ના અચળ વેગથી દીવાલથી દૂર તરફ ગતિ કરે છે. જે હોર્ન વગાડે છે. કાર જે તરફ ગતિ કરે છે તે તરફ રહેલ અવલોકનકાર $5\, $ સ્પંદ સાંભળે છે.જો હવામાં ધ્વનિનો વેગ $340\, m/s$ હોય તો, ટોય કારે કેટલા $Hz$ ની આવૃતિ વાળો હોર્ન વગાડયો હશે?
    View Solution
  • 10
    એક બંધ પાઈપની મૂળભૂત આવૃત્તિ, ખુલ્લા પાઈપના પ્રથમ ઓરટોનની આવૃત્તિ જેટલી છે. જો ખુલ્લા પાઈપ ની લંબાઈ $60 \mathrm{~cm}$ હોય તો બંધ પાઈ૫ ની લંબાઈ .......
    View Solution