$1\,\,kg$ અને $3\,\, kg$ દળ ધરાવતાં બે કણોના સ્થાનસદિશ અનુક્રમે $\hat i\,\, + \,2\hat j\,\, + \,\,\hat k\,\,$અને$\,\, - 3\hat i\,\, - \,2\hat j\,\, + \,\,\hat k$ છે. આ કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાનસદિશ ...... થાય?
Download our app for free and get started