MCQ
$2 + 4 + 7 + 11 + 16 + ....... n$ પદ સુધી સરવાળો મેળવો.
  • A
    $\frac{1}{6}\,({n^2}\, + \,3n\, + \,8)$
  • $\frac{n}{6}\,({n^2} + 3n\, + \,8)$
  • C
    $\frac{1}{6}\,({n^2} - 3n\, + \,8)$
  • D
    $\frac{n}{6}\,({n^2} - 3n + 8)$

Answer

Correct option: B.
$\frac{n}{6}\,({n^2} + 3n\, + \,8)$
b

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $12$ ભિન્ન દડાઓ ને $3$ ભિન્ન પેટીમા મુકવામા આવે તો કોઇ એક પેટીમા બરાબર $3$ દડાઓ હોય તેની સંભાવના મેળવો.
ઉપવલય $4{x^2} + 9{y^2} = 1$ પરના   . . . .  . બિંદુથી દોરવામાં આવેલ સ્પર્શકએ રેખા $8x = 9y$ ને સમાંતર થાય.
$\tan\theta = \frac{\sin\alpha-\cos\alpha}{\sin\alpha+\cos\alpha}$ હોય , તો ......... .
$\left(\frac{1}{3} x^{\frac{1}{3}}+\frac{1}{2 x^{\frac{2}{3}}}\right)^{18}$ ના વિસ્તરણમાં સાતમા અને તેરમા પદ્દોના સહગુણકો અનુક્રમે $\mathrm{m}$ અને $\mathrm{n}$ છે. તો $\left(\frac{\mathrm{n}}{\mathrm{m}}\right)^{\frac{1}{3}}=$.....................
જો $\cot (\alpha + \beta ) = 0,$ તો $\sin (\alpha + 2\beta ) = $
જો  $\theta $ એ બીજા ચરણમાં હોય તો  $\sqrt {\left( {\frac{{1 - \sin \theta }}{{1 + \sin \theta }}} \right)} + \sqrt {\left( {\frac{{1 + \sin \theta }}{{1 - \sin \theta }}} \right)} $ ની કિમત મેળવો. 
ધારો કે $a$ એવો પૂર્ણાંક છે કે જેથી $\lim _{x \rightarrow 7} \frac{18-[1-x]}{[x-3 a ]}$ નું અસ્તિત્વ હોય, જ્યાં $[ t ]$ એ $t$ થી નાના અથવા $\leq t$ ને સમાન તમામ પુર્ણકોમાં મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે. તો $a =\dots\dots$
પરવલય $y^2 = x,$ ની જીવા $PQ$ જ્યાં જીવાનું એક અંત્યબિંદુ $P\ (4, -2)$ છે જે પરવલયની અક્ષને લંબ હોય, તો $Q$ આગળના અભિલંબનો ઢાળ શું થાય ?
બિંદુ $P (2,5)$ માંથી દોરેલી રેખા વર્તુળ $x ^2 +y^2 =16$ ને $A $ અને $B $ બિંદુઓમાં છેદે, તો $(PA) (PB) =............... .$
જો $4, 7, 2, 8, 6$ અને $a$ નો મધ્યક $7$ હોય તો મધ્યસ્થથી વિચલન ............ થાય